Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 72
________________ ૫૬ १४६ ग्रहः सर्वत्र तत्त्वेन, યોગબિંદુ આદિ સૂક્તરત્નમંજૂષા १२१ मुमुक्षूणामसङ्गतः । मुक्तौ धर्मा अपि प्रायः, त्यक्तव्या किमनेन तत् ? ॥८९॥ મુમુક્ષુઓને ક્યાંય પણ આગ્રહ વાસ્તવિક રીતે યોગ્ય નથી, કારણકે મોક્ષમાં તો (ક્ષાયોપશમિક) ધર્મો પણ લગભગ છોડવાના છે. તો પછી આગ્રહ શા માટે ? અનુષ્ઠાન આર: વરને પ્રીતિ:, અવિન: સમ્પન્નગમ: | जिज्ञासा तज्ज्ञसेवा च, सदनुष्ठानलक्षणम् ॥९०॥ આદર, કરવામાં આનંદ, વિઘ્નનો અભાવ, લાભની પ્રાપ્તિ, જિજ્ઞાસા, જ્ઞાનીની સેવા... આ બધા સદનુષ્ઠાનના લક્ષણ છે. ११९ इन्द्रियार्थाश्रया बुद्धिः, ज्ञानं त्वागमपूर्वकम् । सदनुष्ठानवच्चैतद्, असंमोहोऽभिधीयते ॥९१॥ ઇન્દ્રિયથી જણાતા અર્થમાં થાય તે બુદ્ધિ. આગમાનુસારે થાય તે જ્ઞાન. તે જ જ્ઞાન સદનુષ્ઠાનયુક્ત હોય તો અસંમોહ કહેવાય છે. १२० रत्नोपलम्भतज्ज्ञान- तत्प्राप्त्यादि यथाक्रमम् । હોવાહરનું સાધુ, શેયં વુછ્યાવિસિદ્ધયે ॥૨॥

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106