Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 81
________________ દ્વાદિંશદ્ દ્વામિંશિકા સૂક્તરત્નમંજૂષા १०/१४ सिद्धिस्तात्त्विकधर्माप्तिः, साक्षादनुभवात्मिका । कृपोपकारविनयान्विता हीनादिषु क्रमात् ॥८॥ સાક્ષાત્ અનુભવ રૂપ, હીન-સમાન-અધિક પર અનુક્રમે કરુણા-ઉપકાર(સહાય)-વિનયથી યુક્ત એવી તાત્ત્વિક ધર્મની પ્રાપ્તિ તે સિદ્ધિ છે. १०/१५ अन्यस्य योजनं धर्मे, विनियोगस्तदुत्तरम् । कार्यमन्वयसम्पत्त्या, तदवन्ध्यफलं मतम् ॥९॥ બીજાને ધર્મમાં જોડવારૂપ વિનિયોગ સિદ્ધિ પછીનું કાર્ય છે, અને પરંપરા ચલાવવા દ્વારા તે નિશ્ચિતપણે ફળ આપનાર છે. १०/१६ एतैराशययोगैस्तु, विना धर्माय न क्रिया । प्रत्युत प्रत्यपायाय, लोभक्रोधक्रिया यथा ॥१०॥ આ આશયો વિનાની ક્રિયા ધર્મ માટે નથી થતી, ઊલટી લોભ-ક્રોધથી થતી ક્રિયાની જેમ નુકસાન કરનાર થાય છે. १०/१६ शिरोदकसमो भावः, क्रिया च खननोपमा । भावपूर्वादनुष्ठानाद्, भाववृद्धिरतो ध्रुवा ॥११॥ ભાવ એ પાતાળઝરણા જેવો છે, ક્રિયા ખોદવા જેવી છે. એટલે ભાવપૂર્વક ક્રિયા કરવાથી નિશ્ચિતપણે ભાવની વૃદ્ધિ थाय छे. १०/१६ मण्डूकचूर्णसदृशः, क्लेशध्वंसः क्रियाकृतः । तद्भस्मसदृशस्तु स्याद्, भावपूर्वक्रियाकृतः ॥१२॥

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106