Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 89
________________ દ્વાદિંશદ્ દ્વાબિંશિકા સૂક્તરત્નમંજૂષા વાતચીતમાં જે ગુસ્સે ન થાય, મોટેથી ઝઘડો ન કરે, જેને ઉચિત કાર્યમાં અનાદર(ઉપેક્ષા) કે અનુચિત કાર્યમાં આદર (ઇચ્છા) ન હોય... २७/७ आक्रोशादीन् महात्मा यः, सहते ग्रामकण्टकान् । न बिभेति भयेभ्यश्च, स्मशाने प्रतिमास्थितः ॥३९॥ જે મહાત્મા આક્રોશવચનો વગેરે ઇન્દ્રિયના પ્રતિકૂળ વિષયો સહન કરે, સ્મશાનમાં પ્રતિમામાં રહેતો પણ કોઈ પણ પ્રકારના ભયથી ડરે નહીં... २७/८ आक्रष्टो वा हतो वाऽपि, लुषितो वा क्षमासमः । व्युत्सृष्टत्यक्तदेहो यो-ऽनिदानश्चाकुतूहलः ॥४०॥ આક્રોશ કરાયે છતે, લાકડીથી મરાયે છત કે કપાયે છતે પણ જે પૃથ્વીની જેમ સહન કરે; શરીર પરની મમતા અને તેની વિભૂષા જેણે તજી દીધી છે, જે નિયાણા અને કુતૂહલ વગરનો છે... ૨૭/૬ યશ નિર્મભાવેન, શાથે રોષેપસ્તુતે | जानाति पुद्गलान्यस्य॑, न मे किञ्चिदुपप्लुतम् ॥४१॥ જે મમતા વિનાનો હોવાથી શરીરમાં રોગ વગેરે આવે તો “શરીરરૂપ પુગલથી ભિન્ન એવા મારા આત્માનું કંઈ બગડયું નથી”, એમ વિચારે. ૧. પુનાચસ્થ = પુકૂલાત્ fમન્ની |

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106