Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text ________________ દ્વામિંશદ્ દ્વાચિંશિકા સૂક્તરત્નમંજૂષા વિનયની પ્રધાનતા બતાવવા જ કતાર્થ એવા તીર્થકરે પણ સમવસરણમાં તીર્થને નમસ્કાર કરીને દેશના આપી. 29/31 छिद्यते विनयो यैस्तु, शुद्धौञ्छादिपरैरपि / तैरप्यग्रेसरीभूय, मोक्षमार्गो विलुप्यते // 107 // નિર્દોષ ગોચરી વગેરે શુદ્ધ આચારવાળા પણ જેઓ વિનયનો નાશ કરે છે, તેઓ સામે ચડીને મોક્ષમાર્ગનો નાશ કરે 32/32 यत्र स्याद्वादविद्या परमततिमिरध्वान्तसूर्यांशुधारा, निस्तारात् जन्मसिन्धोः शिवपदपदवी प्राणिनो यान्ति यस्मात् / अस्माकं किञ्च यस्माद् भवति शमरसैनित्यमाकण्ठतृप्तिः, जैनेन्द्र शासनं तद् विलसति परमानन्दकन्दाम्बुवाहः // 108 // જેમાં (1) પરમતરૂપી ઘોર અંધકારના નાશક સૂર્યકિરણોની શ્રેણિ જેવી સ્યાદ્વાદની વિદ્યા છે; (2) જેનાથી જીવો સંસારસમુદ્રથી તરીને સિદ્ધિપદવીને પામે છે; વળી (3) જેનાથી અમને પ્રશમરસથી સદા આકંઠ તૃપ્તિ થાય છે; તે પરમાનંદરૂપી મૂળ માટે પાણીના પ્રવાહ સમાન જિનશાસન શોભે છે.
Loading... Page Navigation 1 ... 104 105 106