Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 105
________________ દ્વાદિંશ દ્વાબિંશિકા સૂક્તરત્નમંજૂષા ૮૯ २९/१७ विनयेन विना न स्याद्, जिनप्रवचनोन्नतिः । પથ:સેવં વિના વિવી, વધે તે મુવિ પાપ: ?li૨ ૦૨ાા વિનય વિના જિનશાસનની ઉન્નતિ ન થાય. શું ધરતી પર પાણીના સિંચન વિના વૃક્ષ વધે ખરું ? २९/१८ विनयं ग्राह्यमाणो यो, मृदूपायेन कुप्यति । उत्तमां श्रियमायान्ती, दण्डेनापनयत्यसौ ॥१०३॥ મૃદુ ઉપાયો વડે વિનય કરાવાતો પણ જે ગુસ્સે થાય, તે આવી રહેલ લક્ષ્મીને લાકડી મારીને પાછી કાઢી રહ્યો છે ! २९/१३ इत्थं च विनयो मुख्यः, सर्वानुगमशक्तितः । मिष्टान्नेष्विव सर्वेषु, निपतन्निक्षुजो रसः ॥१०४॥ આ પ્રમાણે સર્વ ગુણોમાં અનુગત હોવાથી વિનય, સર્વ મીઠાઈમાં પડતાં શેરડીના રસ(સાકર કે ગોળ)ની જેમ મુખ્ય છે. २९/२९ श्रुतस्याप्यतिदोषाय, ग्रहणं विनयं विना । यथा महानिधानस्य, विना साधनसन्निधिम् ॥१०५॥ વિનય વિના, શ્રુતનું ગ્રહણ પણ અત્યંત દોષ માટે થાય છે. જેમ યોગ્ય સાધનો પાસે ન હોય તો મહાનિધાનનું ગ્રહણ કરવા જતાં નુકસાન થાય તેમ. २९/३० विनयस्य प्रधानत्व-द्योतनायैव पर्षदि । तीर्थं तीर्थपतिर्नत्वा, कतार्थोऽपि कथां जगौ ॥१०६॥

Loading...

Page Navigation
1 ... 103 104 105 106