Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text ________________
દ્વામિંશદ્ દ્વાચિંશિકા સૂક્તરત્નમંજૂષા
આ આઠ પ્રકારનો કાયિક વિનય છે. હિતકર, પ્રમાણસર, કઠોર નહીં તેવું અને વિચારીને બોલવું તે ચાર પ્રકારનો વાચિક વિનય છે. २९/६ मानसश्च द्विधा शुद्ध-प्रवृत्त्याऽसन्निरोधतः ।
छद्मस्थानामयं प्रायः, सकलोऽन्यानुवृत्तितः ॥९४॥
શુદ્ધ પ્રવૃત્તિ અને અસથી નિવૃત્તિ એ બે પ્રકારનો માનસિક વિનય છે. આ બધો વિનય પ્રાયઃ છદ્મસ્થોને, અન્યોને (ગુણાધિકને અનુસરવાથી હોય છે. २९/७ अर्हत्सिद्धकुलाचार्योपाध्यायस्थविरेषु च ।
TUT--દિ-ધર્મ-જ્ઞાન-જ્ઞાનિ-ગ[િધ્વપિ શેકા
(૧) અરિહંત, (૨) સિદ્ધ, (૩) કુળ, (૪) આચાર્ય, (૫) ઉપાધ્યાય, (૬) સ્થવિર, (૭) ગણ, (૮) સંઘ, (૯) ક્રિયા, (૧૦) ધર્મ, (૧૧) જ્ઞાન, (૧૨) જ્ઞાની અને (૧૩) ગણિ. २९/८ अनाशातनया भक्त्या, बहुमानेन वर्णनात् ।
द्विपञ्चाशद्विधः प्रोक्तो, द्वितीयश्चौपचारिकः ॥१६॥
એ તેરની અનાશાતના, ભક્તિ, બહુમાન અને અનુમોદનારૂપ બાવન પ્રકારનો બીજો ઔપચારિક વિનય કહ્યો
२९/९ एकस्याशातनाऽप्यत्र, सर्वेषामेव तत्त्वतः ।
अन्योऽन्यमनुविद्धा हि, तेषु ज्ञानादयो गुणाः ॥१७॥
Loading... Page Navigation 1 ... 101 102 103 104 105 106