Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
દ્વામિંશદ્ દ્વાચિંશિકા સૂક્તરત્નમંજૂષા બીજા (સંવિજ્ઞાચરણરૂપ) માર્ગનો અનાદર કરાય તો પહેલા(ભગવાનના વચન)નો પણ અનાદર જ છે; કારણકે વર્તમાનમાં જીત (આચરણ રૂપ માર્ગ)નું પ્રધાનપણું કહેવાય
३/३ अनुमाय सतामुक्ताचारेणागममूलताम् ।
पथि प्रवर्तमानानां, शक्या नान्धपरम्परा ॥७५॥
સંવિગ્નના આચરણથી “આ આગમમાં કહ્યું હશે એવું અનુમાન કરીને તે માર્ગ પર ચાલનારા સજ્જનો આંધળું અનુકરણ કરી રહ્યા છે તેવી શંકા ન કરવી. રૂ/, નિષેધ: સર્વથા નાસ્તિ,
विधिर्वा सर्वथाऽऽगमे । आय व्ययं च तुलयेत्, लाभाकाङ्क्षी वणिग् यथा ॥७६॥
આગમમાં સર્વથા નિષેધ કે વિધાન નથી. નફાના ઇચ્છુક વેપારીની જેમ લાભ-નુકસાનને સરખાવીને પ્રવૃત્તિ-નિવૃત્તિ કરવા. ३/६ प्रवाहधारापतितं, निषिद्धं यन्न दृश्यते ।
अत एव न तन्मत्या, दूषयन्ति विपश्चितः ॥७७॥
એટલે જ જે પરંપરાથી ચાલતું હોય અને આગમમાં નિષિદ્ધ ન હોય, તેનું જ્ઞાનીઓ સ્વમતિથી ખંડન કરતા નથી.