Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 93
________________ દ્વામિંશદ્ દ્વાચિંશિકા સૂક્તરત્નમંજૂષા આંતરશુદ્ધિ વિના ગૃહત્યાગ વગેરે બાહ્ય લિંગ વ્યર્થ છે. ઔષધ વિના માત્ર વૈદ્યના વેશથી રોગી સાજો નથી થતો. दर्शयद्भिः कुलाचार-लोपादामुष्मिकं भयं । वारयद्भिः स्वगच्छीय-गृहिणः साधुसङ्गतिम् ॥५५॥ કુલાચારના લોપમાં દુર્ગતિનો ભય દેખાડનારા, પોતાના ગચ્છના શ્રાવકોને (અન્ય)સાધુઓના સત્સંગથી અટકાવનારા... ३/१० द्रव्यस्तवं यतीनामप्यनुपश्यद्भिरुत्तमम् । विवेकविकलं दानम्, स्थापयद्भिर्यथा तथा ॥५६॥ સાધુઓને પણ દ્રવ્યસ્તવ સારું(ઉપાદેય) માનનારા, જેમ તેમ કરીને વિવેકરહિત દાનને પણ કર્તવ્યરૂપે સિદ્ધ કરનારા... ३/११ अपुष्टालम्बनोत्सिक्तैः, मुग्धमीनेषु मैनिकैः । इत्थं दोषादसंविग्नैः, हहा ! विश्वं विडम्बितम् ॥५७॥ અપુષ્ટ આલંબનોએ અપવાદ આચરનારા, મુગ્ધ શ્રાવકોને માછીમારની જેમ ફસાવનારા અસંવિગ્નોએ આ રીતે દોષોથી આખી દુનિયામાં ત્રાસ ફેલાવ્યો છે. ३/१२ अप्येष शिथिलोल्लापो, न श्राव्यो गृहमेधिनाम् । सूक्ष्मोऽर्थ इत्यदोऽयुक्तं, सूत्रे तद्गुणवर्णनात् ॥५८॥ ગૃહસ્થોને સૂમ અર્થ ન કહેવો” આવો શિથિલોનો પ્રલાપ અયોગ્ય છે, કારણકે શાસ્ત્રમાં શ્રાવકના ગુણ (ત્ની સાહિત્ય - અર્થ ભણેલા) કહ્યા છે.

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106