Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text ________________
દ્વાદિંશદ્ દ્વાચિંશિકા સૂક્તરત્નમંજૂષા २७/१७ स भावभिक्षुर्भेतृत्वाद्, आगमस्योपयोगतः ।
भेदनेनोग्रतपसा, भेद्यस्याशुभकर्मणः ॥४६॥
તે આગમના ઉપયોગથી, ઉગ્ર તપ વડે, નાશ કરવા યોગ્ય એવા અશુભકર્મનો નાશ કરતો હોવાથી ભાવસાધુ છે. २७/२३ संवेगो विषयत्यागः, सुशीलानां च सङ्गतिः ।
ज्ञानदर्शनचारित्राराधना विनयस्तपः ॥४७॥
સંવેગ, ઇન્દ્રિયના વિષયનો ત્યાગ, સુશીલ સાધુનો સંગ, शान-शन-यात्रिनी आराधना, विनय, त५.. २७/२४ क्षान्तिर्दिवमृजुता, तितिक्षा मुक्त्यदीनते ।
आवश्यकविशुद्धिश्च, भिक्षोलिङ्गान्यकीर्तयन् ॥४८॥
क्षमा, नम्रता, स२णता, सहिष्णुता, निमिता, महीनता, શુદ્ધ આવશ્યક ક્રિયા. આ સાધુના લિંગો કહેલા છે. २८/१४ इन्द्रियाणां कषायाणां, गृह्यते मुण्डनोत्तरम् ।
या शिरोमुण्डनव्यङ्ग्या, तां सद्दीक्षां प्रचक्षते ॥४९॥
ઇન્દ્રિય અને કષાયના મુંડન પછી, માથાના મુંડનથી ઓળખાતી જે દીક્ષા લેવાય છે, તે સદ્દીક્ષા કહેવાય છે. २८/१७ शरीरेणैव युध्यन्ते, दीक्षापरिणतौ बुधाः ।
दुर्लभं वैरिणं प्राप्य, व्यावृत्ता बाह्ययुद्धतः ॥५०॥
Loading... Page Navigation 1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106