Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
૭૨
દ્વામિંશદ્ દ્વાચિંશિકા સૂક્તરત્નમંજૂષા
२८/३ यस्य क्रियासु सामर्थ्य , स्यात् सम्यग् गुरुरागतः ।
योग्यता तस्य दीक्षायाम्, अपि माषतुषाकृतेः ॥३५॥
જેને ગુરુ પરના રાગથી ક્રિયામાં સમ્યક સામર્થ્ય છે, તેવા માષતુષ જેવા પણ દીક્ષા માટે યોગ્ય છે.
~ भावसाधु ~ २७/२ पृथिव्यादींश्च षट्कायान्, सुखेच्छूनसुखद्विषः ।
गणयित्वाऽऽत्मतुल्यान्, यो महाव्रतरतो भवेत् ॥३६॥
પૃથ્વીકાય વગેરે ષટ્કાયના જીવોને પોતાના જેવા જ સુખને ઇચ્છતાં, દુઃખને ન ઇચ્છતાં ગણીને જે મહાવ્રતમાં રત २४... २७/५ न यश्चागामिनेऽर्थाय,
सन्निधत्तेऽशनादिकम् । साधर्मिकान् निमन्त्र्यैव, भुक्त्वा स्वाध्यायकृच्च यः ॥३७॥
ભવિષ્ય માટે જે આહારાદિનો પરિગ્રહ ન કરે, સાધર્મિક સાધુઓને આમંત્રીને જ પછી ગોચરી વાપરે અને વાપરીને स्वाध्याय ४३... २७/६ न कुप्यति कथायां यो, नाप्युच्चैः कलहायते ।
उचितेऽनादरो यस्य, नादरोऽनुचितेऽपि च ॥३८॥