Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text ________________
દ્વામિંશદ્ દ્વાચિંશિકા સૂક્તરત્નમંજૂષા યોગ્ય કાળે કરેલું નાનું કાર્ય પણ લાભ માટે થાય. અકાળે કરેલું મોટું કાર્ય પણ લાભ માટે ન થાય. વરસાદ થયો હોય તો વાવેલા એક બીજની પણ વૃદ્ધિ થાય, અન્યથા કરોડો બીજ વ્યર્થ
જાય.
– પ્રણિધાનાદિ આશયો – १०/११ प्रणिधानं क्रियानिष्ठम्, अधोवृत्तिकृपाऽनुगम् ।
परोपकारसारं च, चित्तं पापविवर्जितम् ॥५॥
નીચેની કક્ષામાં રહેલા પર કરણાવાળું, પરોપકાર જેમાં પ્રધાન છે તેવું અને ક્રિયામાં રહેલું પાપરહિત ચિત્ત તે પ્રણિધાન
१०/१२ प्रवृत्तिः प्रकृतस्थाने, यत्नातिशयसम्भवा ।
अन्याभिलाषरहिता, चेतःपरिणति स्थिरा ॥६॥
પ્રકૃતિ ધર્મસ્થાનમાં નિષ્ઠાપૂર્વકના પ્રયત્નથી ઉત્પન્ન થતી, બીજા કાર્યની ઇચ્છા વિનાની સ્થિર ચિત્ત પરિણતિ એ પ્રવૃત્તિ છે. १०/१३ बाह्यान्तर्व्याधिमिथ्यात्व-जयव्यङ्ग्याशयात्मकः ।
कण्टकज्वरमोहानां, जयैर्विघ्नजयः समः ॥७॥
બાહ્ય પ્રતિકૂળતા, આંતરિક રોગ અને મિથ્યાત્વ પરના વિજયથી જણાતો આશયરૂપ વિનજય - કંટક, તાવ અને મોહના જય જેવો છે.
Loading... Page Navigation 1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106