Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 79
________________ દ્વાદિંશદ્ દ્વામિંશિકા સૂક્તરત્નમંજૂષા – દાન – १/१ ऐन्द्रशर्मप्रदं दानम्, अनुकम्पासमन्वितम् । भक्त्या सुपात्रदानं तु, मोक्षदं देशितं जिनैः ॥१॥ અનુકંપાથી યુક્ત દાન સ્વર્ગના સુખો આપનાર છે અને ભક્તિપૂર્વકનું સુપાત્રદાન મોક્ષ આપનાર છે, એમ જિનેશ્વરોએ કહ્યું છે. १/२० भक्तिस्तु भवनिस्तार-वाञ्छा स्वस्य सुपात्रतः । तया दत्तं सुपात्राय, बहुकर्मक्षयक्षमम् ॥२॥ સુપાત્ર દ્વારા પોતાના સંસારના નાશની ઇચ્છા એ ભક્તિ છે. તે ભક્તિપૂર્વક સુપાત્રને આપેલું દાન ઘણાં કર્મનો ક્ષય કરવા સમર્થ છે. १/७ क्षेत्रादि व्यवहारेण, दृश्यते फलसाधनम् । निश्चयेन पुनर्भावः, केवलः फलभेदकृत् ॥३॥ વ્યવહારનયથી ક્ષેત્ર, કાળ વગેરે ફળમાં કારણ બનતા દેખાય છે. નિશ્ચયનયથી તો માત્ર ભાવ જ ફળમાં તફાવત કરનાર કારણ છે. १/८ कालेऽल्पमपि लाभाय, नाकाले कर्म बह्वपि । वृष्टौ वृद्धिः कणस्यापि, कणकोटिर्वथाऽन्यथा ॥४॥

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106