Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 84
________________ ૬૮ દ્વામિંશદ્ દ્વાચિંશિકા સૂક્તરત્નમંજૂષા જેના ચિત્તમાં સદા “અહમ્” એવા અક્ષરો સ્ફરે છે, તે શબ્દબ્રહ્મથી પરબ્રહ્મ(મોક્ષ)ને પામે છે. ४/२९ सारमेतन्मया लब्धम्, श्रुताब्धेरवगाहनात् । भक्तिर्भागवती बीजं, परमानन्दसम्पदाम् ॥२०॥ શ્રતરૂપી સમુદ્રના મંથનથી મને સાર એ મળ્યો કે ભગવાનની ભક્તિ પરમ આનંદ(મોક્ષ)રૂપી સંપત્તિનું કારણ છે. १/३१ शुभयोगेऽपि यो दोषो, द्रव्यतः कोऽपि जायते । कूपज्ञातेन स पुनः, नानिष्टो यतनावतः ॥२१॥ શુભ યોગમાં દ્રવ્યથી જે કોઈ પણ દોષ થાય છે, તે યતનાવાળાને નુકસાનકારક નથી. અહીં કૂવો ખોદવાનું દૃષ્ટાંત જાણવું. १४/२७ आत्मनेष्टं गुरुर्ब्रते, लिङ्गान्यपि वदन्ति तत् । त्रिधाऽयं प्रत्ययः प्रोक्तः, सम्पूर्ण सिद्धिसाधनम् ॥२२॥ પોતાની ઇચ્છા છે, ગુરુ કહે છે, બાહ્ય શુકનો પણ અનુકૂળ છે. આ ત્રણ પ્રકારનો પ્રત્યય સિદ્ધિનું સંપૂર્ણ કારણ કહેવાયો છે. - મંદમિથ્યાત્વ – २०/३१ मिथ्यात्वे मन्दतां प्राप्ते, मित्राद्या अपि दृष्टयः । मार्गाभिमुखभावेन, कुर्वते मोक्षयोजनम् ॥२३॥

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106