Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 85
________________ દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા સૂક્તરત્નમંજૂષા મિથ્યાત્વ મંદ થયા પછી, માર્ગાભિમુખતા આવવાથી મિત્રાદિ દૃષ્ટિઓ મોક્ષ તરફ લઈ જાય છે. २०/३२ प्रकृत्या भद्रकः शान्तो, विनीतो मृदुरुत्तमः । सूत्रे मिथ्यादृगप्युक्तः, परमानन्दभागतः ॥२४॥ એટલે જ શાસ્ત્રમાં સ્વભાવથી ભદ્રિક, શાંત, વિનીત, નમ્ર અને ઉત્તમ (સંતોષી) મિથ્યાત્વીને પણ પરમાનંદવાળો કહ્યો છે. સમ્યક્ત્વ — /? લક્ષ્યને પ્રન્થિમેવેન, સમ્યવૃત્તિ: સ્વતન્ત્રત: । शुश्रूषाधर्मरागाभ्याम्, गुरुदेवादिपूजया ॥२५॥ ૬૯ ગ્રંથિભેદ થવાથી (૧) જિનવચન શ્રવણની ઇચ્છા, (૨) ચારિત્રધર્મનો રાગ અને (૩) ગુરુ-દેવની ભક્તિથી, સમ્યગ્દષ્ટિ આગમોક્ત રીતે ઓળખાય છે. १५/२ भोगिकिन्नरगेयादि - विषयाधिक्यमीयुषी । शुश्रूषाऽस्य न सुप्तेश - कथाऽर्थविषयोपमा ॥२६॥ ભોગીને કિન્નરોના સંગીતમાં હોય તેના કરતાં પણ અધિકતાને પ્રાપ્ત કરનારી જિનવચનના શ્રવણની શુશ્રુષા સમકિતીને હોય; સૂતેલા રાજાને વાર્તા સાંભળવાની ઇચ્છા જેવી ન હોય. १५/३ अप्राप्ते भगवद्वाक्ये, धावत्यस्य मनो यथा । विशेषदर्शिनोऽर्थेषु प्राप्तपूर्वेषु नो तथा ॥२७॥

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106