Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 75
________________ યોગદષ્ટિ સમુચ્ચય - यमना पांय प्रा२ - २१३ तद्वत्कथाप्रीतियुता, तथाऽविपरिणामिनी । यमेष्विच्छाऽवसेयेह, प्रथमो यम एव तु ॥१०१॥ યમવાળાની કથામાં આનંદથી યુક્ત અને અવિચલિત એવી અહિંસાદિ યમની ઇચ્છા એ પહેલો “ઇચ્છા” યમ જાણવો. २१४ सर्वत्र शमसारं तु, यमपालनमेव यत् । प्रवृत्तिरिह विज्ञेया, द्वितीयो यम एव तत् ॥१०२॥ સર્વત્ર ઉપશમપ્રધાન એવું યમનું પાલન, તે બીજો 'प्रवृत्ति'यम एवो. २१५ विपक्षचिन्तारहितं, यमपालनमेव यत् । तत् स्थैर्यमिह विज्ञेयं, तृतीयो यम एव हि ॥१०३॥ વિદનના ડરથી રહિત જે યમનું પાલન તે “શૈર્યયમ वो. २१६ परार्थसाधकं त्वेतत्, सिद्धिः शुद्धान्तरात्मनः । अचिन्त्यशक्तियोगेन, चतुर्थो यम एव तु ॥१०४॥ શુદ્ધ અંતરાત્માનું, અચિંત્ય શક્તિના પ્રભાવે બીજાને પણ યોગી બનાવે તેવું યમપાલન, તે ચોથો “સિદ્ધિયમ જાણવો. २० प्रयाणभङ्गाभावेन, निशि स्वापसमः पुनः । विघातो दिव्यभवतः, चरणस्योपजायते ॥१०५॥

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106