Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 40
________________ ષોડશકાદિ સૂક્ત- રત્ન - મંજૂષા ~ साधुठिया - १३/१ गुरुविनयः स्वाध्यायो, योगाभ्यासः परार्थकरणं च । इतिकर्तव्यतया सह, विज्ञेया साधुसच्चेष्टा ॥८७॥ ગુરુવિનય, સ્વાધ્યાય, યોગાભ્યાસ, પરાર્થકરણ અને ઇતિકર્તવ્યતા આ બધા સાધુના આચાર જાણવા. १३/२ औचित्याद् गुरुवृत्तिः, बहुमानस्तत्कृतज्ञताचित्तम् । आज्ञायोगस्तत्सत्यकरणता, चेति गुरुविनयः ॥८७॥ ઔચિત્યપૂર્વકનું ગુરુ પરનું બહુમાન, ગુરુ પ્રત્યે કૃતજ્ઞતાથી યુક્ત ચિત્ત, ગુર્વાજ્ઞાનું શ્રવણ અને તેનું પાલન એ ગુરુનો વિનય १३/५ विहितानुष्ठानपरस्य, तत्त्वतो योगशुद्धिसचिवस्य । भिक्षाटनादि सर्वं, परार्थकरणं यतेहूयम् ॥८९॥ જે શાસ્ત્રોક્ત અનુષ્ઠાનમાં રત છે, તાત્ત્વિક યોગશુદ્ધિથી યુક્ત છે, તે સાધુનું સર્વ ભિક્ષાટન વગેરે કાર્ય, પરાર્થકરણ જ ___ - भैयाहि भावना - ४/१५ परहितचिन्ता मैत्री, परदुःखविनाशिनी तथा करुणा। परसुखतुष्टिर्मुदिता, परदोषोपेक्षणमुपेक्षा ॥१०॥

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106