Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 60
________________ યોગબિંદુ આદિ સૂક્તરત્નમંજૂષા २१७ द्वितीयाद् दोषविगमो, न त्वेकान्तानुबन्धनात् । गुरुलाघवचिन्तादि, न यत्तत्र नियोगतः ॥४४॥ ગુરુ-લાઘવની વિચારણા ન હોવાથી બીજા(સ્વરૂપશુદ્ધ)થી થતો દોષનાશ એકાંતે સાનુબંધ નથી હોતો. २१९ तृतीयाद् दोषविगमः, सानुबन्धो नियोगतः । गृहाद्यभूमिकाऽऽपात-तुल्य: कैश्चिदुदाहृतः ॥४५॥ ત્રીજા (અનુબંધશુદ્ધ)થી થતો દોષનાશ નિયમા સાનુબંધ હોય છે. કેટલાક તેને મકાનના પાયાની શરૂઆત જેવો ગણે છે. १४८ सच्चेष्टितमपि स्तोकं, गुरुदोषवतो न तत् । भौतहन्तुर्यथाऽन्यत्र, पादस्पर्शनिषेधनम् ॥४६॥ મોટા દોષવાળ, નાનું સારું કાર્ય કરે તોપણ તે સત્કાર્ય નથી. જેમ કે ભૌત સંન્યાસીને મારનાર ભીલનું તેના પગને નહીં અડવારૂપ સત્કાર્ય. १४४ अत एव च शस्त्राग्नि-व्यालदुर्ग्रहसन्निभः । श्रामण्यदुर्ग्रहोऽस्वन्तः, शास्त्र उक्तो महात्मभिः ॥४७॥ એટલે જ અયોગ્ય રીતે સાધુ બનવું, તે શસ્ત્ર-અગ્નિ કે સર્પને અયોગ્ય રીતે પકડવા જેવું અશુભ પરિણામવાળું શાસ્ત્રોમાં મહાત્માઓએ કહ્યું છે. १. आद्यभूमिकाऽऽपातः - दृढपीठबन्धप्रारम्भः इति टीकायां ।

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106