Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text ________________
યોગબિંદુ / યોગદષ્ટિ સમુચ્ચય
४१
३६२ शुभैकालम्बनं चित्तं, ध्यानमाहुर्मनीषिणः ।
स्थिरप्रदीपसदृशं, सूक्ष्माभोगसमन्वितम् ॥५६॥
સ્થિર દીપક જેવા, સૂથમ વિચારણા યુક્ત અને એક જ વિષયમાં રહેલા શુભ ચિત્તને પંડિતો ધ્યાનયોગ કહે છે. ३६४ अविद्याकल्पितेषूच्चैः, इष्टानिष्टेषु वस्तुषु ।
संज्ञानात् तद्व्युदासेन, समता समतोच्यते ॥५७॥
કુસંસ્કારના કારણે ઇષ્ટ અને અનિષ્ટ મનાયેલ વસ્તુઓમાં સમ્યજ્ઞાનથી ઈષ્ટાનિષ્ટત્વનો ત્યાગ કરીને સમત્વની ભાવના તે સમતાયોગ છે. ३६६ अन्यसंयोगवृत्तीनां, यो निरोधस्तथा तथा ।
अपुनर्भावरूपेण, स तु तत्संक्षयो मतः ॥५८॥
પરપદાર્થના સંયોગજન્ય વિકલ્પોનો હવે ફરી ન થવારૂપે જે નિરોધ, તે વૃત્તિસંક્ષયયોગ મનાયો છે.
~~ योगदृष्टिसमुच्चयः -
नत्वेच्छायोगतोऽयोगं, योगिगम्यं जिनोत्तमम् । वीरं वक्ष्ये समासेन, योगं तदृष्टिभेदतः ॥५९॥
Loading... Page Navigation 1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106