Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 68
________________ પર યોગબિંદુ આદિ સૂક્તરત્નમંજૂષા - મિથ્યાત્વ – ७९ जन्ममृत्युजराव्याधि-रोगशोकाद्युपद्रुतम् । वीक्षमाणा अपि भवं, नोद्विजन्तेऽतिमोहतः ॥७४॥ સંસારને જન્મ-જરા-મૃત્યુ-વ્યાધિ-રોગ-શોક વગેરેથી પીડિત જોવા છતાં, અત્યંત મોહના કારણે (જીવો) વિરક્ત થતા નથી. ८० कुकृत्यं कृत्यमाभाति, कृत्यं चाकृत्यवत् सदा । दुःखे सुखधियाऽऽकृष्टा, कच्छूकण्डूयकादिवत् ॥७५॥ (તેમને) દુષ્કાર્ય, સત્કાર્ય લાગે અને સત્કાર્ય, દુષ્કાર્ય લાગે છે. ખુજલીના રોગીને ખંજવાળમાં સુખ લાગે તેમ દુઃખમાં સુખબુદ્ધિથી ખેંચાય છે. ८१ यथा कण्डूयनेष्वेषां, धीर्न कच्छूनिवर्तने । भोगाङ्गेषु तथैतेषां, न तदिच्छा परिक्षये ॥७६॥ જેમ ખુજલીવાળાને ખંજવાળવાનું મન થાય, ખુજલીના નિવારણનું નહીં, તેમ આ જીવોને ભોગસામગ્રીનું મન થાય છે, ભોગેચ્છાના નાશનું નહીં. ८४ बडिशामिषवत् तुच्छे, कुसुखे दारुणोदये । सक्तास्त्यजन्ति सच्चेष्टां, धिगहो ! दारुणं तमः ॥७७॥

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106