Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 66
________________ યોગબિંદુ આદિ સૂક્તરત્નમંજૂષા – ચરમાવર્ત – ३२ दुःखितेषु दयाऽत्यन्तं, अद्वेषो गुणवत्सु च । औचित्यात् सेवनं चैव, सर्वत्रैवाविशेषतः ॥६७॥ દુઃખી જીવો પર અત્યંત દયા, ગુણવાન પર અદ્વેષ અને સર્વત્ર ઔચિત્યપૂર્વકનું વર્તન (ચરમાવર્તના લક્ષણો છે.) – બીજી દૃષ્ટિ - ગુરુપરતંત્રતા – ६८ नास्माकं महती प्रज्ञा, सुमहान् शास्त्रविस्तरः । शिष्टाः प्रमाणमिह तद्, इत्यस्यां मन्यते सदा ॥६८॥ અમારી બુદ્ધિ ટૂંકી છે અને શાસ્ત્રોનો વિસ્તાર ઘણો મોટો છે, એટલે શિષ્ટ પુરુષો જે અર્થ કરે તે પ્રમાણ છે, એ મુજબ આમાં(બીજી દૃષ્ટિમાં) માને છે. – ત્રીજી દૃષ્ટિ - શુશ્રુષા -- ५२ कान्तकान्तासमेतस्य, दिव्यगेयश्रुतौ यथा । यूनो भवति शुश्रूषा, तथाऽस्यां तत्त्वगोचरा ॥६९॥ સુંદર પત્નીયુક્ત યુવાનને દિવ્ય ગાયન સાંભળવાની જેવી ઇચ્છા હોય તેવી આમાં(ત્રીજી દૃષ્ટિમાં) તત્ત્વ સાંભળવાની ઇચ્છા હોય. ५३ बोधाम्भःस्रोतसश्चैषा, सिरातल्या सतां मता । अभावेऽस्याः श्रुतं व्यर्थं, असिराऽवनिकूपवत् ॥७०॥

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106