Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text ________________
૩૪
યોગબિંદુ આદિ સૂક્તરત્નમંજૂષા
તપને તોડી નાખનારા એવા કામદેવના તીક્ષ્ણ શસ્ત્રો પણ યોગરૂપ બખ્તરથી આવરાયેલા ચિત્ત સામે બુટ્ટા થઈ જાય છે. ४१ मलिनस्य यथा हेम्नोः, वह्नेः शुद्धिर्नियोगतः ।
योगाग्नेश्चेतसस्तद्वद्, अविद्यामलिनात्मनः ॥५॥
જેમ અશુદ્ધ સુવર્ણની પણ અગ્નિથી નિયમા શુદ્ધિ થાય છે, તેમ અવિદ્યા(કુસંસ્કારોથી મલિન થયેલ સ્વરૂપવાળા ચિત્તની યોગરૂપી અગ્નિથી નિશ્ચિતપણે શુદ્ધિ થાય છે. ५२ किञ्चान्यद् योगतः स्थैर्य, धैर्यं श्रद्धा च जायते ।
मैत्री जनप्रियत्वं च, प्रातिभं तत्त्वभासनम् ॥६॥
વળી યોગથી સ્થિરતા, અવિચલિતતા, શ્રદ્ધા, મૈત્રી, લોકપ્રિયતા અને ક્ષયોપશમથી થતું પ્રતિભ-તત્ત્વજ્ઞાન થાય છે. ५३ विनिवृत्ताग्रहत्वं च, तथा द्वन्द्वसहिष्णुता ।
तदभावश्च लाभश्च, बाह्यानां कालसङ्गतः ॥७॥
અને આગ્રહરહિતપણું, ઇષ્ટ-અનિષ્ટ પર સમભાવ, ઇષ્ટ-અનિષ્ટના ભેદનો જ અભાવ, કાળને અનુરૂપ બાહ્ય સામગ્રીની પ્રાપ્તિ...
५४ धृतिः क्षमा सदाचारो, योगवृद्धिः शुभोदया ।
आदेयता गुरुत्वं च, शमसौख्यमनुत्तरम् ॥८॥
Loading... Page Navigation 1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106