Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
યોગબિંદુ આદિ સૂક્તરત્નમંજૂષા
ખોટા ખર્ચા ન કરવા, યોગ્ય સ્થાને ખર્ચ કરવો, (આત્મહિતકર)પ્રધાન કાર્યોને મહત્ત્વ આપવું, પ્રમાદનો ત્યાગ કરવો.
१३० लोकाचारानुवृत्तिश्च सर्वत्रौचित्यपालनम् । પ્રવૃત્તિîહિત નેતિ, પ્રાગૈ: ટળતરપિ ારા
શિષ્ટાચારનું પાલન કરવું, ઔચિત્યનું પાલન કરવું, પ્રાણાંતે પણ નિંઘ કાર્યો ન કરવા. (આ બધો સદાચાર છે.) ११८ सर्वान् देवान् नमस्यन्ति, नैकं देवं समाश्रिताः ।
जितेन्द्रिया जितक्रोधा, दुर्गाण्यतितरन्ति ते ॥३०॥
ro
જે એક જ દેવને પકડી ન રાખે, પણ બધા દેવને નમે; તેવા પણ ઇન્દ્રિય અને કષાયને જીતેલા લોકો દુર્ગમ સંસારને તરી જાય છે.
વિષાદિ પાંચ અનુષ્ઠાન ~~~~
१५६ विषं लब्ध्याद्यपेक्षात, इदं सच्चित्तमारणात् । महतोऽल्पार्थनाज्ज्ञेयं, लघुत्वापादनात् तथा ॥३१॥ લબ્ધિ વગેરેની ઇચ્છાથી જે અનુષ્ઠાન કરાય તે સચ્ચિત્તને હણવાથી, મહાન ધર્મને તુચ્છ લબ્ધિ વગેરે માટે કરીને હલકો બનાવવાથી ‘વિષ’ જાણવું.