Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
૩૮
યોગબિંદુ આદિ સૂક્તરત્નમંજૂષા
११५ तदासनाद्यभोगश्च तीर्थे तद्वित्तयोजनम् ।
तद्विम्बन्याससंस्कार, ऊर्ध्वदेहक्रिया परा ॥२०॥
તેમના આસન વગેરે ન વાપરવા, તેમનું ધન તીર્થસ્થાનમાં વાપરી નાખવું, તેમની પ્રતિમા સ્થાપીને પૂજા કરવી, અંતિમસંસ્કાર ઉત્તમ રીતે કરવા.
દાન ~
१२१ पात्रे दीनादिवर्गे च दानं विधिवदिष्यते ।
पोष्यवर्गाविरोधेन, न विरुद्धं स्वतश्च यत् ॥२१॥ સુપાત્ર અને દીન-દુઃખીને, પોતાના આશ્રિતોને તકલીફ ન પડે તે રીતે, ધર્મવિરોધી ન હોય તેવું, વિધિપૂર્વકનું દાન માન્ય છે.
१२२
व्रतस्था लिङ्गिनः पात्रं, अपचास्तु विशेषतः । સ્વસિદ્ધાન્તાવિરોઘેન, વર્તને યે વૈવ દિ ારા વ્રતનું પાલન કરનાર વેશધારીઓ સુપાત્ર છે, તેમાં સ્વયં ન રાંધનારા અને પોતાના શાસ્ત્રવિરુદ્ધ આચરણ કદી ન કરનારા વિશેષથી સુપાત્ર છે.
१२३ दीनान्धकृपणा ये तु, व्याधिग्रस्ता विशेषतः ।
નિ:સ્વા: યિાન્તરાશવતા, તોઁ હિંમૌન: રફા લાચાર, અંધ, ગરીબ, રોગી, નિર્ધન, કામ કરવા માટે અશક્ત - આ બધા દીન છે.