Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text ________________
યોગબિંદુ
વૈર્ય, ક્ષમા, સદાચાર, શુભ ઉદયવાળી યોગની વૃદ્ધિ, લોકોમાં આદેયતા, ગૌરવ અને ઉત્તમ પ્રશમસુખ (યોગથી મળે
५०९ पुत्रदारादिसंसारः, पुंसां सम्मूढचेतसाम् ।
विदुषां शास्त्रसंसारः, सद्योगरहितात्मनाम् ॥९॥
મૂઢ જીવોને તો પત્ની-પુત્રાદિ સંસાર છે. સદ્યોગ વિનાના વિદ્વાનોને તો શાસ્ત્ર જ સંસારરૂપ છે. ४१२ आगमेनानुमानेन, ध्यानाभ्यासरसेन च ।
त्रिधा प्रकल्पयन् प्रज्ञां, लभते योगमुत्तमम् ॥१०॥
આગમ, તર્ક, ધ્યાનનો અભ્યાસ એમ ત્રણ રીતે પ્રજ્ઞાને વધારતો ઉત્તમ યોગને પામે.
– ભવાભિનંદી – ८७ क्षुद्रो लाभरतिर्दीनो, मत्सरी भयवान् शठः ।
अज्ञो भवाभिनन्दी स्यात्, निष्फलारम्भसङ्गतः ॥११॥
ભવાભિનંદી જીવ તુચ્છ, સામગ્રીની પ્રાપ્તિમાં જ આનંદ માનનારો, લાચાર, ઈર્ષ્યાળુ, ભયભીત, કપટી, મૂર્ખ અને નિષ્ફળ કાર્ય કરનારો હોય. ८८ लोकाराधनहेतोर्या, मलिनेनान्तरात्मना ।
क्रियते सत्क्रिया साऽत्र, लोकपक्तिरुदाहृता ॥१२॥
Loading... Page Navigation 1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106