Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 41
________________ ષોડશકપ્રકરણ ૨૫ બીજાના હિતની ચિંતા તે મૈત્રી છે. બીજાના દુઃખના વિનાશની ચિંતા તે કરુણા છે. બીજાના સુખમાં આનંદ તે મુદિતા છે અને બીજાના દોષોની ઉપેક્ષા તે ઉપેક્ષા છે. १३/९ उपकारिस्वजनेतरसामान्य-गता चतुर्विधा मैत्री । मोहासुखसंवेगान्यहितयुता चैव करुणेति ॥९१॥ ઉપકારી-સ્વજન-ઇતર અને સામાન્ય વિષયક ચાર પ્રકારની મૈત્રી છે. મોહ-અસુખ-સંવેગ અને અન્યહિતયુક્ત એ ચાર પ્રકારની કરુણા છે. १३/१० सुखमात्रे सद्धेतौ, अनुबन्धयुते परे च मुदिता तु । करुणाऽनुबन्धनिर्वेद-तत्त्वसारा ह्युपेक्षेति ॥१२॥ સુખમાત્ર-સદ્ધતુ-અનુબંધયુક્ત સુખ અને ઉત્કૃષ્ટ સુખમાં એમ ચાર પ્રકારની મુદિતા છે. કરુણા-અનુબંધ-નિર્વેદ અને તત્ત્વ જેમાં પ્રધાન છે, એવી ચાર પ્રકારની ઉપેક્ષા છે. १३/१५ सिद्धान्तकथा सत्सङ्गमश्च, मृत्युपरिभावनं चैव । दुष्कृतसुकृतविपाका-लोचनमथ मूलमस्यापि ॥१३॥ સિદ્ધાંતકથા, સત્સંગ, મૃત્યુનું પરિભાવન, દુષ્કત-સુકૃતના વિપાકોનું આલોચન એ(ગુરુવિનય)નું મૂળ છે. – ખેદાદિ આઠ દોષો – १४/३ खेदोद्वेगक्षेपोत्थान-भ्रान्त्यन्यमुद्रुगासङ्गैः । युक्तानि हि चित्तानि, प्रबन्धतो वर्जयेन् मतिमानः ॥१४॥

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106