________________
ષોડશકાદિ સૂક્ત- રત્ન - મંજૂષા
~ साधुठिया - १३/१ गुरुविनयः स्वाध्यायो, योगाभ्यासः परार्थकरणं च ।
इतिकर्तव्यतया सह, विज्ञेया साधुसच्चेष्टा ॥८७॥
ગુરુવિનય, સ્વાધ્યાય, યોગાભ્યાસ, પરાર્થકરણ અને ઇતિકર્તવ્યતા આ બધા સાધુના આચાર જાણવા. १३/२ औचित्याद् गुरुवृत्तिः, बहुमानस्तत्कृतज्ञताचित्तम् ।
आज्ञायोगस्तत्सत्यकरणता, चेति गुरुविनयः ॥८७॥
ઔચિત્યપૂર્વકનું ગુરુ પરનું બહુમાન, ગુરુ પ્રત્યે કૃતજ્ઞતાથી યુક્ત ચિત્ત, ગુર્વાજ્ઞાનું શ્રવણ અને તેનું પાલન એ ગુરુનો વિનય
१३/५ विहितानुष्ठानपरस्य, तत्त्वतो योगशुद्धिसचिवस्य ।
भिक्षाटनादि सर्वं, परार्थकरणं यतेहूयम् ॥८९॥
જે શાસ્ત્રોક્ત અનુષ્ઠાનમાં રત છે, તાત્ત્વિક યોગશુદ્ધિથી યુક્ત છે, તે સાધુનું સર્વ ભિક્ષાટન વગેરે કાર્ય, પરાર્થકરણ જ
___ - भैयाहि भावना - ४/१५ परहितचिन्ता मैत्री, परदुःखविनाशिनी तथा करुणा।
परसुखतुष्टिर्मुदिता, परदोषोपेक्षणमुपेक्षा ॥१०॥