Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 23
________________ અષ્ટકપ્રકરણ 9 તે (વિષયપ્રતિભાસ જ્ઞાન) અજ્ઞાનાવરણના ક્ષયોપશમથી (અર્થાત્ મોહનીયના ઉદય સહષ્કૃત જ્ઞાનાવરણના ક્ષયોપશમથી) થાય છે. નિષ્ઠુર પ્રવૃત્તિ તેનું લિંગ છે અને મહાનુકસાનનું કારણ છે. ૧/૪ પાતાપિરતન્ત્રસ્ય, તદ્દોષાવાવસંશયમ્ । अनर्थाद्याप्तियुक्तं, चात्मपरिणतिमन्मतम् ॥२४॥ સદાચારથી થતા પતનને પરાધીન વ્યક્તિનું તે પાપપ્રવૃત્તિમાં (અનાચારમાં) નુકસાન છે, તેવા નિશ્ચયપૂર્વકનું અને તે નુકસાનથી યુક્ત જ્ઞાન આત્મપરિણતિમત્ જ્ઞાન છે. ९/५ तथाविधप्रवृत्त्यादि - व्यङ्ग्यं सदनुबन्धि च । ज्ञानावरणह्रासोत्थं, प्रायो वैराग्यकारणम् ॥२५॥ તે (આત્મપરિણતિમત્ જ્ઞાન) જ્ઞાનાવરણના ક્ષયોપશમથી ઉત્પન્ન થનારું છે, તેવા પ્રકારની (ડંખ સહિતની પાપ)પ્રવૃત્તિથી ઓળખાતું, સદનુબંધવાળું અને પ્રાયઃ વૈરાગ્યનું કારણ બને છે. ९/६ स्वस्थवृत्तेः प्रशान्तस्य तद्धेयत्वादिनिश्चयम् । तत्त्वसंवेदनं सम्यक् यथाशक्तिफलप्रदम् ॥२६॥ સ્વસ્થ વર્તનવાળા અને પ્રશાંત જીવનું હેયોપાદેય વગેરેના નિશ્ચયવાળું જ્ઞાન તત્ત્વસંવેદન છે અને તે શક્તિ મુજબ ફળદાયક છે.

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106