Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 27
________________ અટકપ્રકરણ ५/३ वृद्धाद्यर्थमसङ्गस्य, भ्रमरोपमयाऽटतः । गृहिदेहोपकाराय, विहितेति शुभाशयात् ॥३९॥ બાળ-વૃદ્ધ-ગ્લાન માટે, ગૃહસ્થ અને પોતાના શરીર પર ઉપકાર માટે, “ભગવાને કહ્યું છે' એવા શુભાશયથી, ભ્રમરની જેમ થોડું થોડું લઈને ફરનાર અનાસક્તને સર્વસંપન્કરી ભિક્ષા ६/६ विभिन्नं देयमाश्रित्य, स्वभोग्याद् यत्र वस्तुनि । सङ्कल्पनं क्रियाकाले, तद् दुष्टं विषयोऽनयोः ॥४०॥ રાંધવા સમયે પોતાના માટેની વસ્તુ કરતાં આપવા માટેની વસ્તુનો જુદો સંકલ્પ હોય તો તે દુષ્ટ છે. એ આ બેનો (દુષ્ટ-અદુષ્ટનો) વિષય છે. (અદુષ્ટનો વિષય આગળ કહે છે.) ६/७ स्वोचिते तु यदारम्भे, तथासङ्कल्पनं क्वचित् । न दुष्टं शुभभावत्वात्, तच्छुद्धापरयोगवत् ॥४१॥ પોતાના માટે જ જે રાંધવા વગેરે આરંભ કરાય છે, તેમાં ક્યારેક લાભ લેવાનો જે સંકલ્પ કરાય છે, તે શ્રાવકના બીજા શુદ્ધ યોગોની જેમ શુભ ભાવ હોવાથી દુષ્ટ નથી. – સૂક્ષ્મબુદ્ધિ – २१/१ सूक्ष्मबुद्ध्या सदा ज्ञेयो, धर्मो धर्माणिभिर्नरैः । अन्यथा धर्मबुद्ध्यैव, तद्विघातः प्रसज्यते ॥४२॥

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106