________________
પોડશકાદિ સૂક્ત- રત્ન- મંજૂષા
કહ્યું છે કે - મહિના વગેરે પર્યાયની વૃદ્ધિથી બાર મહિને સંયમી સર્વ દેવોથી પણ શ્રેષ્ઠ એવું તેજ (તેજોવેશ્યાનું સુખ) પ્રાપ્ત કરે છે.
– શાહૃવાર્તાસમુચ્ચય: –
३ दुःखं पापात् सुखं धर्मात्, सर्वशास्त्रेषु संस्थितिः ।
ન વર્તવ્યમત: પાપં, વ્યો ઘર્મસશ્ચય: રૂા
પાપથી દુઃખ અને ધર્મથી સુખ મળે, એ સર્વ શાસ્ત્રોમાં કહ્યું છે. માટે પાપ કરવું નહીં અને ધર્મનો સંગ્રહ કરવો. ७ उपदेशः शुभो नित्यं, दर्शनं धर्मचारिणाम् ।
स्थाने विनय इत्येतत्, साधुसेवाफलं महत् ॥१४॥
હંમેશાં સારો ઉપદેશ મળે, ધર્મીઓના દર્શન થાય, યોગ્યની સેવા થાય. આ બધા સાધુની સેવાના ફળ છે. ८ मैत्री भावयतो नित्यं, शुभो भावः प्रजायते ।
ततो भावोदकाज्जन्तोः, द्वेषाग्निरुपशाम्यति ॥१५॥
મૈત્રીભાવના ભાવનારને સદા શુભ ભાવ ઉત્પન્ન થાય છે. અને તે શુભ ભાવરૂપ પાણીથી જીવનો દ્વેષરૂપી અગ્નિ શાંત થઈ જાય છે. ९ अशेषदोषजननी, निःशेषगुणघातिनी ।
आत्मीयग्रहमोक्षेण, तृष्णाऽपि विनिवर्तते ॥१६॥