________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર. માન કર્યું હોય. માયાએ-કપટ કર્યું હોય. લેહાએ--લેભ કર્યો હોય. સવ્વકાલિયાએ- સર્વ કાળને વિષે. સબૂમિછાવયારાએ–સર્વ જે કાંઈ ખોટું કર્યું હોય. સવ્વ-સર્વ. ઘમ્માઈ--ધર્મની, કમણુએ--કરણીને વિષે. આસાયણએ આશાતના કરી છે. જે--જે. મે--મને. દેવસિએ--દિવસ સંબંધી. અઈયારે–અતિચાર. કએ--લાગ્યા હેય. તસ–-તે અતિચારને. ખમાસમણે-ક્ષમાવંત સાધુ, પડિકમામિ– નિવત્ છું. નિંદામિ––નિંદુ છું, ગરિહામિ-ગરહું છઊં, હેલું છું. અપ્રાણસિરામિ–આત્માને તજુ છ. આ પાઠ બે વખત કહેવ)
સ્તુતિ–એવા મારા ધર્મગુરૂઓ, મુજને ન્યાલ કરવા મેહેરબાન થઇને મુજ અપરાધિને સુકૃત કમાણીરૂપ પુંછ સબળ, અર્થ ભાવ, લક્ષ્મી, ભવોભવ કલ્યાણકારી, શિવ–એકાંત સુખકારી આનંદકારી, જયવિજયકારી, પુણ્ય અને ધર્મબુદ્ધિકારી, સુલભધબીજદાયક, સંવર કરણી બતાવી, મારી સમજણ માફક ભાગ્ય પ્રમાણે, છતી શક્તિ પ્રમાણે, મૂળગુણ, ઉત્તરગુણ, વ્રત, પચખાણ નિયમ મર્યાદા કરાવી છે, તે પાંચ આચાર સંબંધી થોડા કાળની મર્યાદા કરી ભલાં પચ્ચખાણ કરાવ્યાં છે. પાંચ અણુવ્રત, ત્રણ ગુણ વ્રત, ચાર શિક્ષાત્રતાદિકને વિષે કેઈ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અણીચાર દોષ લાગે છે, તે આલવણ, નિંદણ, ગéણ આત્માને વિશુદ્ધ કરી પાપથી પાછા પગલાં ભરીને; આત્માને વિશુદ્ધ કરવા સારૂ, સંભારીસંભારી, ધારી ધારી, વિચારી વિચારીને દોષ નિવારવા પ્રતિક્રમણરૂપ ચોળે આવશ્યક કરવાની ઈચ્છા ઉપજી છે તે સફળ હોજો. દુકૃત નિફળ હેજો
સામાયિક એક, વીસધ્ધ એટલે લેગસ્સ બે અને વંદણ ત્રણ એ ત્રણ આવશ્યક પૂરા થયા, તેને વિષે કાને, માત્રા, મીંડી, પદ, અક્ષર, ગાક સૂત્ર એાછું અધિક વિપરીત કહેવાયું હોય તે મિચ્છામિ દુકાં.
(ચોથા આવશ્યકની આજ્ઞા લેવી.)
ચોથે આવશ્યક. દિવસ સંબંધી-દિવસને વિષે શાન-જ્ઞાન. દરશાણ--દર્શન. ચારિત્ર-તપને વિષે જે અતિચાર લાગ્યો હોય તે આલેઉ કહી દેખાડું છઊં. આગામે--સૂત્ર સિદ્ધાંત. તિવિહે–ત્રણ પ્રકારનાં, પરંતે- પરૂપ્યા. તંજહા જેમ છે તેમ કહે છે. સુત્તાગમે--સૂત્ર આગમ. અસ્થાગમે– અર્થ આગમ એટલે સૂત્રના અર્થ કરવા તે. તદુભયોગમે –તે બે આગમસૂત્ર તથા તેના અર્થ બન્ને સાથે જ હેય તે. એહુવા જ્ઞાનને વિષે જે