________________
સિદ્ધહેમશબ્દાનુશાસન–લઘુવૃત્તિ
પ્રથમ અધ્યાય
પ્રથમ પાદ
મંગલાચરણ—
મગલ
प्रणम्य परमात्मानं श्रेयः शब्दानुशासनम् । आचार्यदेमचन्द्रेण स्मृत्वा किञ्चित् प्रकाश्यते ॥ પ્રણમીને પરમાત્માને, શ્રેય શબ્દાનુશાસન; શ્રી હેમચંદ્ર આચાર્ય, પ્રકાશે સ્મરીને કંઈ.
મમ્ ।।।।
C
અમ્' એ પ્રમાણેનું અવ્યય અક્ષર છે કદી નાશ પામનારું નથી. તે અવ્યય પરમ સ્થાને રહેલા – મુક્ત દશાને પામેલા એવા પરમેશ્વરનુ ખેાધક વાયક છે. અને એમ છે માટે જ તે અક્ષર છે – કદી નાશ પામનાર નથી, પરમેશ્વરના વાચક એવા એ અક્ષરનું અમે આ શ્રેયશબ્દાનુશાસનનાં પ્રારંભ કરતાં સર્વપ્રથમ મોંગલને માટે એકાગ્રચિત્તે ધ્યાન કરીએ છીએ.
Adm
*
૧. શ્રેય – શ્રેય કરનાર. શબ્દાનુશાસન – શબ્દાનું શાસ્ત્ર. શબ્દો તમામ જાતના વ્યવહારનું સાધન છે. એમના વિના લેાકાના તમામ વ્યવહાર અટકી પડે એમ છે. માટે જ શબ્દના શાસ્ત્રને લેાકાનું શ્રેય કરનાર કહેલ છે. 7. જો કે મમ્ અવ્યય ખાસ કરીને જૈન પરપરામાં વિશેષ પ્રસિદ્ધ છે. પણ બૌદ્ધ પરપરામાં અરહા શબ્દ જાણીતા છે અને વૈદિક પરંપરામાં વિષ્ણુના મેધકરૂપે અર્દૂ શબ્દના નિર્દેશ વિષ્ણુસહસ્રનામ’માં આવેલા છે. તથા આચાર્ય હેમચંદ્રના કહેવા પ્રમાણે અર્દમ્ ને આદિ ‘અ’ વિષ્ણુને, ‘ર્ ' બ્રહ્માનેા અને ‘g’ હર – મહાદેવના સૂચક છે. તથા અન્યને ‘મ્' ઓને! અથવા મુક્તભાવને સૂચક છે એટલે અર્હમ્ પદ તમામ ધર્મોના તથા તમામ સંપ્રદાયાના ઇષ્ટદેવાનું સૂચક છે. એટલે કાઇપણ ધર્મ કે સંપ્રદાયોના વિદ્યાથઈ આ પદને પાતપેાતાના ઇષ્ટદેવનું ખેાધક સમજીને તેનુ મોંગલ માટે એકાગ્રચિત્તે ધ્યાન કરી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org