________________
નીતિશતક
ર૭ છે, કે કૂવામાંથી ભરીએ વા સમુદ્રમાંથી ભરી પણ થામાં તે જેટલું જળ માતું હોય તેટલું જ માય. ૪
તાત્પર્ય–લાભ થ પ્રારાધીન છે, માટે ધનની ઈચ્છાવાળા પુરુષે ધનવાનની પાસે લાચારી કરવી નહીં.
પ દુજનનિંદા પ્રકરણ ૪૧-૧૦ દુર્જનનું સ્વાભાવિક લક્ષણ કહે છે. द्रुतविलंबितवृत्त . अकरुणत्वमकारणविग्रहः परधने परयोषिति च स्पृहा । स्वजनबन्धुजनेष्वसहिष्णुता प्रकृतिसिद्धमिदं हि दुरात्मनाम४१
સર્વ પ્રાણીઓ ઉપર નિર્દયપણું, કારણ વિના કજીએ, , પરધનની તથા પરસ્ત્રીની ઈચ્છા અને પિતાના સંબંધીઓનું ;
*નિઃસ્વાર્થ ઉદારતા મારે આશ્રિત માણસ માગે તો જ આપું, એવી પ્રતિજ્ઞા ન કરવી, એ પર મેઘા ક્રિત.. मनुष्टुभवृत्त
त्वमेव चातकाधारोऽसीति केषां न गोचरः। : किमम्भोदवराऽस्माकं कार्पण्योक्तिं प्रतीक्षसे ॥.
હે શ્રેષ્ઠ મેઘ ! ગરીબાઈનાં અમારાં વચનની શા માટે રાહ જુવે છે? કારણ કે તું જ ચાતકને-બપૈયાનો આધાર છે, એમ કોણ નથી જાણતું? અર્થાત્ સર્વ જાણે છે. '
તાત્પર્યા–પિતાના આશ્રિત માણસની ગરીબાઈનાં વચનની રાહ જોવી ઉચિત નથી.
_
\ * * બધા પાસે દીનતા કહેવી નહિ . પુરુષે કોઈની પાસે ગરીબાઈનું વચન' કહેવું નહીં. એ પર ચાતકની અન્યોક્તિ. :