________________
ભર્તુહરિકૃત જાચિનીવૃત્તઃ
भजत विबुधसिंधु साधवो लोकबन्धुं . हरहसिततरंगं शंकराशीर्षसंगम।। दलितभवभुजङ्गं ख्यातमायाविभंग
निखिलभुवनवन्धं सर्वतीर्थानवद्यम् ॥ ८७॥ .. . હે સપુરુષે! તમે દેવતાની નદી એવાં ગંગાનું સેવન કરે. તે સંસારમાંથી લોકોને ઉદ્ધાર કરનારાં હોવાથી લોકબંધુસમાન છે. શંકરના હાસ્ય જેવા તેના તરંગે વૈત છે. તે શંકરના જટાજૂટમાં બિરાજી રહ્યાં છે, સંસારરૂપી સર્પને નાશ કરનારાં છે, માયાનો ભંગ કરનારાં છે, ત્રણે ભુવનને વંદન કરવા ગ્ય છે અને સર્વ તીર્થોમાં શ્રેષ્ઠ છે. ૮૭
:માનિવૃત્તઃ
यदमृतममृतानां भंगरंगप्रसंगप्रकटितरसवत्तावैभवं पीतमुच्चैः। दलयति कलिदोषांस्तां सुपर्वस्रवन्ती किमिति न भजतार्ता ब्रह्मलोकावतीर्णाम् ॥ ८८॥
જે ગંગા અમૃતેનું પણ અમૃત છે, જે ઉછળતા તરંગેથી પોતાના રસિક વૈભવને પ્રકટ કરી રહ્યાં છે. અને પાન કરવાથી જે કલિના દેશોનું દલન કરે છે, તે દેવનદી ગંગા બ્રહ્મલોકમાંથી આ મર્યલકમાં ઉતર્યા છે. તે ગંગાનું હે આર્તજને! તમે શા માટે સેવન કરતા નથી ? (અર્થાત તેમાં નાન તથા તેના જલનું પાન કરીને પાવન થાવ.) ૮૮