________________
વિજ્ઞાનશતક હધરાવૃત્ત :किं कुर्मः कं भजामः किमिह समुदितं साधनं भो वयस्य ! संसारोन्मूलनाय प्रतिदिवसमिहानर्थशंकावतारः। भ्राततिं निदानं भवभयदलने संगतं सज्जनानां तांकाशीमाश्रयामो निरुपमयशसः स्वःस्त्रवन्त्या वयस्याम् ९७.
હે મિત્ર! પરલેકને માટે શાં સાધન કરીએ? કોને ભજીએ? સંસારનો નાશ કરવા માટે આ જગત વિશે શાસ્ત્રોમાં ઉત્તમ સાધન કર્યું કહ્યું છે? આવી અનર્થકારક શંકાઓ અને પ્રતિ દિવસ થયા કરતી હતી, પરંતુ તે ભાઈ! સંસારને નાશ કરનારું નિદાન હવે મારા જાણવામાં આવ્યું છે. આપણે અનુપમ યશવાળી ગંગાનદીની બહેનપણી એવી કાશીનગરીને આશ્રય કરીએ, કે જ્યાં વિવેકી પુરુષને સહજ સમાગમ થાય છે. ૯૭ રાર્તુિત્રવિહિતવૃત્ત ઃ भुक्तिः क्वापि न मुक्तिरस्त्यभिमता क्वाप्यस्ति मुक्तिन सा काश्यामस्ति विशेष एव सुतरां श्लाघ्यं यदेतद्वयम् । सर्वैरुत्तममध्यमाधमजनैरासायतेऽनुग्रहा. देवस्य त्रिपुरद्विषः सुरधुनीस्नानावदातव्ययैः॥९८॥
કોઈ તીર્થમાં ભેગવિલાસ હોય છે, તે ત્યાં ઈચ્છિતા એવી મુક્તિ હોતી નથી; અને કેાઈ ઠેકાણે મુક્તિ મળે તેમ હોય છે, તે ત્યાં ભેગવિલાસ હોતે નથી. પરંતુ કાશીપુરીમાં તે બ્લાધ્ય એવી તે બન્ને વસ્તુ સંપૂર્ણ રીતે છે. ઉત્તમ, મધ્યમ અથવા તે કનિષ્ઠ જાતિના પુરૂષ જે ગંગામાં સ્નાન કરે છે અને સુપાત્રને શુક વિશેષનું દાન કરે છે, તે ત્રિપુરારિ એવા શંકરના અનુગ્રહથી • તેમને લૌકિક ભેગ અને મુક્તિ બન્ને મળે છે. ૯૮