Book Title: Shatak Chatushtay Sangraha
Author(s): Balkrishna B Vaidya, Shankarlal J Joshi
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 318
________________ પ્રાસ્તાવિક મલેક शेषस्थापि धरा विवृत्य न कृतो भारावतारः क्षणं चेतः सत्पुरुषाभिमानगणनां मिथ्या वहल्लजसे ॥१६॥ હે ચિત્તા જે પાતાળમાંથી મળીને છોડાવ્યા નથી, મૃત્યુને નાશ પણ કર્યો નથી, ચંદ્રને કાળા ડાઘ પણ તે કહાડ્યો નથી, વ્યાધિઓને પણ નિર્મળ કર્યા નથી, પૃથ્વીને ધારણ કરીને થોડીવાર સુધી પણ શેષને ભાર ઉતા નથી, તે પણ સપુરુષમાં ગણવાનું મિથ્યાભિમાન ધારણ કરતાં તને શરમ આવતી નથી? ૧૬ ધનવાનેનું અપમાન સહન કરવું નહિ.' ફિલરિળ ઘર फलं स्वेच्छालभ्यं प्रतिवनमखेदं क्षितिरुहां पयः स्थाने स्थाने शिशिरमधुरं पुर यसरिताम्। मृदुस्पर्शा शय्या सुललितलतापल्लवमयी सहन्ते संतापं तदपि धनिनां दारि करणाः ॥१७॥ છે કે પ્રત્યેક વનમાં કઈ પણ ખેદ વિના (સહેજ) વૃક્ષનાં ફળ, જ્યારે ઈરછા થાય ત્યારે મળે એમ છે. પુણ્ય સરિતાઓનું શીતળ અને મધુર જળ ઠામ ઠામ મળે છે, સારી રમાય “લતાપલ્લવની બનેલી કોમળ પર્શવાળી શય્યા પણ છે, છતાં કૃપણ જને પૈસાદારને બારણે સંતાપ સહન કરે છે. ૧૭ તાત્પર્ય-નિસર્ગથી ઉતપન્ન થયેલ્લી વસ્તુઓ વિપુલ હોવા છતાં કુપણુ પુરુ શ્રીમાનેને બારણે ભિક્ષા માંગવા જાય છે અને અપમાન સહે છે. નિસ્પૃહ જીન অনুমহুল भिक्षा कामदुधा धेनुः कन्या शीतनिवारिणी। अचलातु शिवे भक्तिविभवैः किं प्रयोजनम्॥१८॥

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328