Book Title: Shatak Chatushtay Sangraha
Author(s): Balkrishna B Vaidya, Shankarlal J Joshi
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 324
________________ પ્રાસ્તાવિક બ્લેક " नवधनमधुपानभ्रान्तसर्वेन्द्रियाणामविनयमनुमन्तुं नोत्सहे दुर्जनानाम् ॥२९॥ ભેાજનને માટે પેટ પૂરતાં કળા છે, પીવાને માટે સ્વાદિષ્ટ જળ છે, સૂવાને માટે પૃથ્વીની પીઠ પી બીછાનું છે, અને પહેરવાને માટે વલ્કલ વચ્ચે છે, માટે નવીન એવા ધનરૂપી મઢિરાનું પાન કરવાથી જેએની સર્વે ઈંદ્રિયા ભમી ગયેલી છે, એવા દુર્જનાને કરવાની હું ઇચ્છા રાખતે નથી. ર૯ ! અવિનય સહન સતાષ : अशीमहि वयं भिक्षामाशावासो वसीमहि । शयीमहि महीपृष्ठे कुर्वीमहि किमीश्वरैः ॥ ३०॥ અમે ભિક્ષાનું માજન કરીએ છીએ, દિશા પી વસ્ત્ર પહેરીએ છીએ અને પૃથ્વી ઉપર શયન કરીએ છીએ, માટે અમારે રાજાએનું શું કામ છે? ૩૦ સમદ્રષ્ટિ પુરૂષની પૃચ્છા शिखरीणीवृत्त अहौ वा हारे वा बलवति रिपौ वा सुहृदि वा मणौ वा लोष्टे वा कुसुमशयने वा हर्षादि वां । तृणे वा स्त्रैणे वा ममः समदृशो यान्तु दिवसाः નિત્યુયાગ્યે શિવ શિવ શિવેતિ પ્રજીવત: રૂ. સર્પના વિશે અથવા તેા હારને વિશે, મળવાન શત્રુના ઉપર અથવા તેા સ્નેહીના ઉપર, મિણના ઉપર અથવા તા માટીના ઢેફા ઉપર, પુષ્પાની શય્યા ઉપર અથવા તે પત્થરની શિલા ઉપર, તૃત્યુ ઉપર અથવા તે સ્ત્રીઓના સમુદાય ઉપર મારી સમષ્ટિ થાય અને કોઇ એક પવિત્ર અરણ્યને વિશે શિસ્ત્ર, શિવ, શિવ એમ શિવના નામાને રતાં મારા દ્વિવસેા જાય, એવી ઈચ્છા રાખું છું. ૩૧

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328