Book Title: Shatak Chatushtay Sangraha
Author(s): Balkrishna B Vaidya, Shankarlal J Joshi
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 325
________________ ભર્તુહરિકૃત પામર મનુષ્યને ઉપદેશ. किसरिनोवृत्त । मनावती कालो ब्रजति स वृथा तन गणितं ... दशास्तास्ताः सोढा व्यसनशतसंपातविधुराः । किया वक्ष्यामः किमिव बत नात्मन्यपकृतं ... त्वया यावत्तावत्पुनरपि तदेव व्यवसितम् ॥३२॥ પાછા ન આવે એ કાળ વૃથા ચાલ્યા ગયે, તેની પણ તેં ગણના કરી નહિ. સેંકડો ખાના આવવાથી દુઃખદાયક એવી જુદી જુદી અનેક દંશાએ પણ તે સહન કરી. તને કેટલું કહીએ? તે તારું પિતાનું જરા પણું ભલું કર્યું નહિ, પરંતુ ફરીથી પણ તું તે જ કાર્યનો આરંભ કરી રહ્યો છે. ૩૨ દુર્જનનું દાન मालिनीवृत्त ददतु ददतु गालीलिमन्तो भवन्तो वयमपि तदभावाद्वालिदानेऽसमर्थाः। जमति विदितमेतद्दीयते विद्यमानं . न हि शशकविषाणं कोऽपि कस्मै ददाति ॥३३॥ ભલે તમે ગાળે દે, કારણ કે તમારી પાસે ગાળે છે. પરંતુ અમારી પાસે ગાળે ન હોવાથી અમે ગાળોનું દાન દેવાને અસમર્થ છીએ. જેની પાસે જે હોય તેનું તે દાન કરે છે, એ વાત જગતમાં જાણીતી છે. કઇ પણ મનુષ્ય સસલાનું શીંગડું કઈને દાનમાં આપી શકશે નહિ. ૩૩ જે મળ્યું તેમાં સંતોષ स्रग्धरावृत्त भव्यं भकं ततः किं कदशनमथवा वासरान्ते ततः किं कौपीनं वा ततः किं किमसिंतमहचाम्बरं वा ततः किम्। बका भार्या ततःकिशतगुणगुणिता कोटिरेका ततः किं त्वेको मान्तस्ततः किं करितुरगशतैर्वेष्टितो वा ततः किम् ३५

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328