Book Title: Shatak Chatushtay Sangraha
Author(s): Balkrishna B Vaidya, Shankarlal J Joshi
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 323
________________ ૧૪ ભર્તુહરિકૃત અલોકિક ભેગા शार्दूलविक्रीडितवृत्त ब्रह्मेन्द्रादिमरुद्गणांस्तृणकणान्यत्र स्थितो मन्यते : . ..... । यत्स्वादाद्विरसाभवन्ति विभवास्त्रैलोक्यराज्यादयः ।। भोगः कोऽपि स एक एव परमो नित्योदितो ज़म्भते भो साधो क्षणभङ्गुरे तदितरे भोगे रतिमा कृथाः॥२७॥ અનિર્વચનીય અને નિત્ય પ્રકાશનારો એ એક જ ઉત્તમ ભેગ પ્રકાશી રહેલું છે, કે જે ભાગમાં સ્થિતિ કરનારે પુરુષ, બ્રહ્મા ઇંદ્ર આદિ દેવતાઓને તણખલા સમાન માને છે, અને જે ભેગને આસ્વાદ કરવાથી ત્રણ લોકના રાજ્ય આદિ વૈભવ રસ વિનાના થઈ પડે છે. તે સપુરુષ! અલૌકિક ભેગથી બીજા ક્ષણભંગુર ભાગ ઉપર પ્રીતિ કર મા. ૨૭ કાળને નમસ્કાર - રાષ્ટ્રેવીરિતવૃત્ત सा रम्या नगरी महान्स नृपतिः सामन्तचक्रं च तत् . पावं तस्य च सा विदग्धपरिषत्ताश्चन्द्रबिम्बाननाः। उसिक्तः स च राजपुत्रनिवहस्ते बन्दिनस्ताः कथाः : ... सर्व यस्य वादगात्स्मृतिपथं कालाय तस्मै नमः ॥२८॥ તે રમણીય નગરી, તે મહારાજા, તે માંડલિક રાજાઓને સમુદાય, તે રાજાની પાસે બેસનારી વિદ્વાનની સભા, તે ચંદ્રબિંબમુખી સ્ત્રીઓ, રાજાના ગર્વિષ્ઠ કુમારને તે સમુદાય, તે બંદીજને અને રાજાની તે કથાઓ, તે સર્વ જેને લીધે સંભારણું માત્ર થઈ પડ્યું છે, તે કાળને નમસ્કાર કરીએ છીએ. ૨૮. : : : : . ધનરૂપી મદિરા मालिनीकृत फलमलमशनाय स्वादु पानाय तोयं । शयनमपनिपृष्ठं वल्कले वाससी च ।

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328