Book Title: Shatak Chatushtay Sangraha
Author(s): Balkrishna B Vaidya, Shankarlal J Joshi
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 322
________________ પ્રાસ્તાવિક લેક ૧૩ ચિત્તરાપી મંદિરમાં વિજય કરે છે અર્થાત એગીએના ચિત્તમાં નિવાસ કરે છે. ૨૪ કલ્યાણને માર્ગ રાવિકતા मिक्षाहारमदैन्यमप्रतिसुखं भीतिच्छिदं सर्वदा दुर्मात्सर्यमदाभिमानमथनं दुःखौघविध्वंसनम् । सर्वत्रान्वहमप्रयत्नसुलभ साधुप्रियं पावनं शम्भोःसत्रमवार्यमक्षयनिधि शंसन्ति योगीश्वराः ॥२५॥ શિવમાર્ગ કેઈથી પણ અટકાવી શકાય નહિ તે મને અક્ષય નિધિ છે, એમ ગીશ્વર કહે છે. કારણ કે આ માર્ગમાં ભિક્ષાને આહાર કરવાનું છે, આ માર્ગ દીનતાથી રહિત છે, અનુપમ સુખ આપનારો છે, સર્વદા ભયનો નાશ કરનારો છે, દુષ્ટ એવા માત્સર્ય, મદ, અને અભિમાનને નાશ કરનાર છે, દુઃખના પ્રવાહને નાશ કરનારા છે, સર્વ ઠેકાણે દરરોજ પ્રયત્ન વિના સુલભ છે, મહાત્માઓને પ્રિય છે, અને પાવન પવિત્ર) કરનાર છે. ૨૫ લોકાનુગ્રહ કરો. शार्दूलविक्रीडितवृत्त भोगास्तुगतरङ्गभङ्गाचपलाः प्राणाः क्षणध्वंसिनः स्तोकान्येव दिनानि यौवनसुखं प्रीतिः प्रियेवस्थिरा। तत्संसारमसारमेव निखिलं बुद्धा बुधा बोधका लोकानुग्रहपेशलेन मनसा यत्नः समाधीयताम् ॥२६॥ કે વિદ્વાન ઉપદેશકો! વિષયના ભેગે ઊંચા ઉછકળતા પાણીના તરંગોની પેઠે નાશવંત છે. પ્રાણે ક્ષણમાં નાશ પામનારા છે. જુવાનીનું સુખ થોડા દિવસે જ રહે છે. પ્રિયજનેના ઉપર પ્રીતિ અરિથર છે. માટે આખા સંસારને અસાર જ જાણીને લેકોપર અનુગ્રહ કરવામાં શળ એવા મનવ મન (પરિશ્રમ) કરો. ૨૬

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328