Book Title: Shatak Chatushtay Sangraha
Author(s): Balkrishna B Vaidya, Shankarlal J Joshi
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 320
________________ પ્રાસ્તાવિક શ્લોક પિતામાં જ જેને પોતાને-સુવર્ણને મહિમા સમાયલે. છે તે મેરુ પર્વત મને તો ગમતું નથી. ૨૦ હત્વનું દુઃખ वर्ण सितं शिरसि वीक्ष्य शिरोरुहाणां स्थानं जरापरिभवस्य तदेव पुंसाम्।. आरोपितास्थिशकलं परिहृत्य यान्ति चाण्डालकूपमिव दूरतरं तरुण्यः ॥२१॥ પુરુષોના માથા પરના વાળને ધોળે વણું જઈને, આ તે તેમનું જરાએ કરેલા પરાભવનું સ્થાન છે, એમ માનીને તરુણીઓ, જેના ઉપર હાડકાને કડકે મૂક્યા હોય એવા ચાડાલના કૂવાની પેઠે તેવા પુરુષને છેડી દૂર જાય છે. ૨૧ અતૃપ્ત આશા शिखरिणीवृत्त समारभ्भा भवाः कति न कतिवारांस्तव पशो! पिपासोस्तुच्छेऽस्मिन्द्रविणमृगतृष्णार्णवजले ।। तथापि प्रत्याशा विरमति न तेऽद्यापि शतधा . न दीर्ण. यच्चेतो नियतमशनिग्रावघटितम् ॥२२॥ હે પશુ! તુચ્છ એવા દ્રવ્યપી મૃગતૃણપ સમુદ્રનું જળ પીવાની ઇચ્છાવાળા તારા કેટલા અને કેટલીવાર સમારંભ શું ભાંગી પડયા નથી? તેપણ તારી આશા હજી સુધી પણ વિરામ પામતી નથી અને તારે હૃદય શતધા ફાટી જતું નથી, માટે તે ખરેખર વજારમય પત્થરમાંથી બનેલું હોય એમ જણાય છે. ૨૨ : વિષયવાસનાને હેતુ પ્રકૃતિ છે. વરત્નસરાના લિ રચા દરવાહst. संवत्सरेण रतिमेति किलकवार

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328