Book Title: Shatak Chatushtay Sangraha
Author(s): Balkrishna B Vaidya, Shankarlal J Joshi
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 326
________________ ૧૭ પ્રાસ્તાવિક લેક પ્રભાતમાં ખટરસવાળું ભેજન મળ્યું તેથી પણ શું અને છેક સાયંકાળે ખરાબ ભેજન મળ્યું, તે તેથી પણ શું? એક કોપીન મળી તે તેથી પણ શું અને તરંગનું મેટું વસ્ત્ર મળ્યું તો તેથી પણ શું? એક ભાયી હોય તે પણ છે અને સેગણી એક કરોડ ભાર્યા હોય તો પણ શું? એકલા ભટકવું પડે તો પણ શું અને સેંકડો હાથીઓ અને ઘડાઓથી વીંટાઇને ભટકવું પડે તે પણ શું? ૩૪ રાજા અને સંન્યાસી मन्दाक्रान्तावृत्त भूः पर्यङ्को निजभुजलता कन्दुकं खं वितानं दीपश्चन्द्रो विरतिनितालब्धसङ्गप्रमोदः। दिक्कान्ताभिः पवनचमरीज्यमानः समन्ताद्भिक्षुः शेते नूप श्व भुवि त्यक्तसर्वस्पृहोऽपि ॥३५॥ .. સર્વ ઇચછાઓનો ત્યાગ કરેલે ભિક્ષુક (સંન્યાસી ) પણ રાવની એકે પૃથ્વી ઉપર શયન કરે છે. પૃથ્વી તેનો પલગ છે, પોતાની ભુજાએ તેનું ઓશીકુ છે, આકાશ તેનો ચંદ્ર છે, ચંદ્રમા તેને દીવે છે, વૈરાગ્યપી વનિતાના સંગનો આનંદ તેણે મેળવેલ છે અને દિશારૂપી સ્ત્રીએ પવનસૃપી ચામરેવડે ચેતરફથી તેને પવન ઢાળે છે. ૩૫ વૈરાણીએ સ્ત્રીઓથી દૂર રહેવું વસતતિાવૃત્ત .. संमोहयन्ति मदयन्ति विडम्बयन्ति निर्भर्सयन्ति रमयन्ति विषादयन्ति । एताः प्रविश्य सदयं हृदयं नराणां -fiા નામ વામનત્તના ન સમાજનિત રૂા. સુંદર નેત્રવાળી સ્ત્રીઓ મનુષ્યના દયાવાળા હૃદયમાં - પ્રવેશ કરીને તેઓને માહિત કરે છે, મધમત્ત કરે છે,

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328