Book Title: Shatak Chatushtay Sangraha
Author(s): Balkrishna B Vaidya, Shankarlal J Joshi
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 319
________________ ભર્તુહરિકૃત કામદુવા ગાય જેવી ભિક્ષા છે, ટાઢને વારનારી કંથા છે અને શિવ ઉપર અચળ ભક્તિ છે, તે પછી વિભાવનું શું પ્રજન છે! ૧૮ કયા તપના ફળથી સુખ મળે છે? શાવિશ્વોદિત । यद्वक्त्रं मुहुरीक्षसे न धनिनां ब्रूषे न चाटुं मृषा नैषां गर्वगिरः शृणोषि न पुनःप्रत्याशया धावसि काले बालतृणानि खादसि सुखं निद्रासि निद्रागमे तन्मे बेहि कुरङ्ग कुत्र भवता किं नाम ततं तपः ॥१९॥ હે કુરંગ! તું ધનીઓનું મેં વારંવાર તે નથી, તેમની મિથ્યા ખુશામત કરતું નથી, તેમના અભિમાનના શબ્દો સાંભળતા નથી અને પુનઃ આશામાં ને આશામાં તું તેમના તરફ દોડતા નથી, પણ જ્યારે ભૂખ લાગે છે ત્યારે લીલું ઘાસ ખાય છે અને ઊંધ આવે છે ત્યારે સુખથી ઊંઘે છે. તે તું મને કહે કે, તે એવું કયાં અને શું તપ કર્યું કે જેનું આ ફળ તને પ્રાપ્ત થયું છે? ૧૯ સંતોષમાં સુખ છે, સંપત્તિમાં નહિ. શાસ્ત્રવિક્રીતિવૃત્ત ये संतोषसुखप्रमोदमुदितास्तेषां न भिन्ना मुदो ये त्वन्ये धनलोभसंकुलधियस्तेषां न तृष्णा हता। इत्थं कस्य कृते कृतःस विधिना तादृक्पदं संपदा स्वात्मन्येव समाप्तहेममहिमा मेरुन मे रोचते ॥२०॥ જેઓ સંતોષસુખના આનંદથી ખુશી થાય છે, તેઓના આનંદ કેઈ દિવસ ખંડિત થતા નથી; પરંતુ બીજા કે : જેઓની બુદ્ધિ ધનના લેભથી ઘેરાઈ ગયેલી છે, તેમની તૃષ્ણ કેઈ દિવસ મટતી નથી, ત્યારે સંપત્તિ (પૈસા)નું એવું મારું સ્થાન વિધિએ કેને માટે બનાવ્યું હશે?

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328