Book Title: Shatak Chatushtay Sangraha
Author(s): Balkrishna B Vaidya, Shankarlal J Joshi
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 311
________________ ભર્તુહરિકૃત विपुलविलसलजावल्लीविदारकुठारिका जठरपिठरी दुःपूरेयं करोति विडम्बनम् ॥२॥ .. ઈચ્છિત એવી મોટાં માનરૂપી ગ્રન્થિને ભેદ કરવામાં કુશળ, મોંઘા ગુણપ કમળ સમુદાયને પ્રસિદ્ધ રીતે ઉજજવલિત કરવામાં ચંદ્રિકાપ અને મોટી તથા વિલસતી લજા વેલને વિધારવામાં કુહાડી જેવી જઠરાપિઠરી હાજરી મહા દુખે પૂરાય તેવી છે અને તે જ મનુષ્યને વિટંબના કરાવે છે. ૨ વાત્પર્ય-માનખણ્ડન કરનાર, ગુણને ઝાંખા પાડનાર અને લાજને પણ મૂકાવનાર પેટ ભરેવું, એ મહદુસ્તર છે, અને તે જ મનુષ્યની ચેષ્ટા કરાવે છે. | શબ પ્રતિ ઉક્તિ. દારિદ્રતા કરતાં મરણું સારું છે. શાસ્ત્રવિરહિતવૃત્ત "उतिष्ठ क्षणमेकमुद्वह गुरुं दारिद्यभारं सखे ! श्रान्तस्तावदहं चिर मरणजं सेवे त्वदीयं सुखम् ।" इत्युको धनवर्जितेन सहसा गत्वा स्मशाने शवो दारिद्रयान्मरणं वरं वरमिति ज्ञात्वैव तूष्णीं स्थितः ॥३॥ - હે મિત્ર! હું થાકી ગયો છું માટે તું ઊઠ અને એક ક્ષણવાર માટે ભારે દારિદ્રયભાર ઉપાડી લે તથા મને તારું મરણથી ઉત્પન્ન થયેલું સુખ લાંબો વખત સેવવા દે. એકાએક સ્મશાનમાં જઈને એક ધનરહિત, શબને આ પ્રમાણે કહ્યું, પરંતુ હારિદ્રયથી મરણ હજાર વાર) સારું, એમ જાણીને શબ અલ જ રહ્યું. ૩ . " વસે ખીલનાર કમળને ઉજજવલ ચિંદ્રિકા પણું બિડાવી છે; તેમ મોટા મોટા ગુણ ૫ કાળના સમુદાયને સારી થારિક આખા પાડી નાખે છે , " . ; ; ; ;

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328