Book Title: Shatak Chatushtay Sangraha
Author(s): Balkrishna B Vaidya, Shankarlal J Joshi
Publisher: Gujarati Printing Press
View full book text
________________
મહરિફત પણ વિશ્વાસ કરતી નથી, તેટલા માટે સુશીલપન્ન પુએ
સ્મશાનના વડાઓની એક સ્ત્રીઓને ત્યાગ કર જોઈએ. ૫ કાળને ક્ષીણું કરવાની પ્રાર્થના
कदा वारणस्याममरतटिनीरोधसि वस. न्वसानः कौपीनं शिरसि निदधानोऽअलिपुटम् । अये गौरीनाथ त्रिपुरहर शम्भो त्रिनयन प्रसीदेत्याक्रोशनिमिषमिव नेप्यामि दिवसान ॥६॥
અહે! કાશીમાં ગંગાના તટપર વસી તથા માત્ર લટી ધારણ કરી, મસ્તક ઉપર બે હાથ જોડી, પગે લાગીને, હે ગોરીનાથ! હે શંભ! હે ત્રિપુરહર! હે ત્રિનયન! તમે પ્રસન્ન થાવ, એમ કહેતાં કહેતાં જ્યારે હું ક્ષણની પેઠે દિવસે નિર્ગમન કરીશ? ૬ મેહ પમાડનારી સ્ત્રીની નિંદા
શાસ્ત્રવિરહિતવૃત્ત कार्कश्यं स्तनयोईशोस्तरलतालीकं मुखे श्लाघ्यते कौटिल्य कचसश्चये च वदने मांद्यं त्रिके स्थूलता। भीरुत्वं हृदये सदैव कथितं मायाप्रयोगः प्रिये यासांदोषगणःसदामृगदृशांताः स्युःपशूनां प्रियाः॥७॥
જેમના સ્તનમાં કાઠિન્ય, નેત્રમાં ચંચળવા, મુખમાં અસત્ય, કેશના બેડામાં વકતા, વદન પર મંદતા, નિતંબપ્રદેશમાં સ્થલતા, હૃદયમાં બીકણપણું સદા ય કહેલું છે, તથા જે પોતાના પ્રિય ઉપર માયાપ્રયોગ કરે છે, એવા એવા જેમનામાં સદા અવગુણેને સમૂહ છે, એવી મૃગાક્ષીઓ પશુઓને જ પ્રિય હેવી જોઈએ. ૭ યુવાનને ચેતવણી
वसन्ततिलकावृत्त गात्रैगिरा च विकलश्चटुमीश्वराणां । कुर्वनयं प्रहसनस्य नटः कृतोसि ।

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328