Book Title: Shatak Chatushtay Sangraha
Author(s): Balkrishna B Vaidya, Shankarlal J Joshi
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 312
________________ પ્રાસ્તાવિક ક્ષેક તાત્પર્ય એક ગરીબ માણસે સ્મશાનમાં જઈને શખને કહ્યું કે, હું શમી તુ ઊંઠ અને મારું દારિદ્રય લઈ તારું મરણુસુખ મને આપ, પણ ભર્તૃહરિ કહે છે કે-દારિત્ર્યથી મરણુ હજારગણું સારું છે, એમ જાણીને જ શકે તેને કંઇ ઉત્તર આપ્યા નહિ. જ્ઞાનને વિજય 'शिखरिणीवृत्त उदन्वच्छन्ना भूः स च निधिरपां योजनशतं સાથઃ જૂષા ગગનમાળ હતિ इति प्रायो भावाः स्फुरदवधिमुद्रामुकुलिताः सतप्रज्ञोन्मेषः पुनरयमसीमा विजयते ॥ ४ ॥ પૃથ્વી સમુદ્રથી વીંટળાયલી છે, સમુદ્ર સૈા ચેાજનાના છે અને સૂર્ય પથિક થઇને સઢા ગગનનું પણ પરિમાણુ કાઢે છે; આ પ્રમાણે સૌનું માપ કરાયલું છે, પરંતુ સજ્જતાના જ્ઞાનને ઉર્ષ તા સીમાવિનાના અમાપ તથા અપરિમિત જ છે અને તે જ વિજય પામે છે. ૪ તાત્પર્ય-પૃથ્વી, સમુદ્ર અને ગગન, એ ત્રણ મોટામાં માટાં ગણાય છે, તેમનું પણ પરિમાણુ"માપ થાય છે, પરંતુ સંતજનાના જ્ઞાનના અવિધ જ નથી અને તેમનું એવું અવધિરહિત જ્ઞાન જ સર્વત્ર સર્વોત્કૃષ્ટ વિજય પામે છે. ખરાબ ચાલની સ્ત્રીને ત્યાગ वसन्ततिलकावृत्त पता हसन्ति च रुदन्ति च कार्यहेतोविश्वासयन्ति च परं न च विश्वसन्ति । तस्मान्नरेण तु सुशीलसमन्वितेन नार्यः स्मशानघटिका इव वर्जनीयाः ॥ ५ ॥ સીએ કાર્યને અર્થે હાસ્ય કરે છે, વખતે રુદન કરે છે અને પારકાને વિશ્વાસ આપે છે; પરંતુ તે તેના

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328