Book Title: Shatak Chatushtay Sangraha
Author(s): Balkrishna B Vaidya, Shankarlal J Joshi
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 306
________________ વિજ્ઞાનશતક કાશીમાહાભ્ય यामासाद्य त्रिलोकीजनमहितशिवावल्लभारामभूमि ब्रह्मादीनां सुराणां सुखवसतिभुवां मण्डलं मण्डयन्ति । नो गर्भे व्यालुठन्ति कचिदपि मनुजा मातुरुत्क्रान्तिभाजस्तांकाशीं नोभजन्ते किमिति सुमतयो दुःखभारंवहन्तः॥९३॥ ત્રણે લોકમાં જનેને પરમ પૂજ્ય શ્રી ઉમાવલ્લભ એવા શંકરની વિશ્રામભૂમિહા ૫ કાશીપુરીમાં જે મનુષ્ય નિવાસ કરે છે, તે મન બ્રહ્માદિક દેવતાઓનાં સુખકારક સ્થાનેને પણ અલંકૃત કરે છે. (અર્થાત્ તે તે પવિત્ર સ્થાનેના પણ એક આભૂષણભૂત થઈ પડે છે) એટલું જ નહિ, પરંતુ ઉલ્કાન્તિને પામનાર જનોને માતાના ગર્ભમાં કદી પણ આળોટવું પડતું નથી. તેઓ જન્મમરણના ફેરામાંથી મુક્ત થઈ જાય છે. માટે હે સુમતિ સંપન્ન પુરુષે ! તમે શા માટે સાંસારિક દુઃખના ભારને વહ્યા કરે છે ? અને કાશીપુરીમાં શા માટે નિવાસ કરતા નથી ? ૯૩ : બ્રધરાવૃત્ત : विद्यन्ते द्वारकाद्या जगति बहुविधा देवताराजधान्यो यद्यप्यन्यास्तथापि स्खलदमलजलावर्तगंगातरंगा। काश्येवारामकूजत्विकशुकचटकाक्रान्तदिक्कामिनीनां क्रोडाकासारशाला जयति मुनिजनानन्दकन्दैकभूमिः ॥१४॥ આ પૃથ્વી પર દ્વારકા, વગેરે ઘણું પ્રકારની દેવાની રાજધાનીએ છે. પરંતુ પોતાના પ્રાંત પ્રદેશમાં ઘુમરીઓ અને તરંગ સાથે નિર્મળ જળને વહન કરનારી, કોયલે, પિપટે અને ચકલીઓના ઇવનિ થી બગીચાઓને મુખર કરી રહેલી, દિશાપી કામિનીએાના કીડાસરોવરના પ્રાસાદસમાન અને મુનિજનેને આનંદના કંદપ તે એક વિજયવતી કાશીપુરી જ છે. ૯૪

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328