Book Title: Shatak Chatushtay Sangraha
Author(s): Balkrishna B Vaidya, Shankarlal J Joshi
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 302
________________ વિજ્ઞાનશતક રિલrળીવૃત્તઃ * * कदा भागीरथ्या भवजलधिसंसारतरणेः स्खलद्वीचीमालाचपलतलविस्तारितमुदः । तमस्स्थाने कुओ क्वचिदपि निविश्याहृतमना भविष्याम्येकाकी नरकमथने ध्यानरसिकः ॥ ८५॥ સંસારરૂપી સમુદ્ર તરવામાં નૌકા સમાન અને ઉછળતા ચંચળ તરંગેની પરંપરાવડે આનંદ આપનારાં ગંગા નદીના કેઈ ગાઢ અંધકારવાળા નિકુંજ વિષે એકલો બેસી, મનને નિયમમાં રાખી નરકને પરાજય કરવા માટે પ્રીતિપૂર્વક પરમાત્માના દયાનમાં હું કયારે નિમગ્ન થઈશ? ૮૫ * કરિારિણીતઃ कदा गोविन्देति प्रतिदिवसमुल्लासमिलिताः सुधाधाराप्रायांत्रिदशतटिनीवीचिमुखरे। भविष्यन्त्येकान्ते क्वचिदपि निकुञ्जे मम गिरो मरालीचक्राणां श्रुतिसुखरवाक्रान्तपुलिने ॥८६॥ ગંગા નદીના તીર ઉપરના તરંગોના ખળભળાટથી શબ્દાયમાન તથા હંસીઓનાં ટોળાઓના કાનને સુખ આપનારા કલરથી ગાજી રહેલા કેાઈક એકાંત નિકુંજમાં, હે વિદ! હે ગોવિંદ!” આવી રીતે ઉલ્લાસથી ભરપૂર અમૃતની ધારાને વષવતી વાણી હું પ્રતિ દિવસ કયારે બેલીશ? ૮૬

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328