Book Title: Shatak Chatushtay Sangraha
Author(s): Balkrishna B Vaidya, Shankarlal J Joshi
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 279
________________ ૨૨ ભર્તુહરિકૃત રિવૃત્તઃ (સ્ત્રીચરિત્રને વિજય) शिव शिव महाभ्रान्तिस्थानं सतां विदुषामपि પ્રતિપસ્યા ધરા ધ્રાઃ શ્રિયે દૃળિદરાઃ. विजहति धनं प्राणैः साकं यतस्तदवाप्तये जगति मनुजा रागाकृष्टास्तदेकपरायणाः॥३८॥ શિવ શિવ! બ્રહ્માએ નિર્માણ કરેલી સ્વભાવથી જ ચપળ એવી હરિગુનયના સ્ત્રીઓ મહાત્મા એવા વિદ્વાનોને પણ મહામહ ઉપજાવીને ભ્રમમાં નાખે છે. તે પછી આ જગતમાં રાગ-પ્રીતિથી આકર્ષાયલા અને રાતદહાડો સ્ત્રી વિષેના વિચારોમાં જ મગ્ન રહેનારા કામી પુરુષ સ્ત્રીઓને મેળવવા માટે પ્રાણુ સાથે ધનનો ત્યાગ કરે છે, એમાં આશ્ચર્ય શું? ૩૮ ઃ રિવૃત્તઃ हरति वपुषः कान्ति पुंसः करोति बलक्षति जनयति भृशं भ्रांति नारी सुखाय निषेविता। विरतिविरसा भुक्ता यस्मात्ततो न विवेकिभिविषयविमुखैः सेव्या मायासमाश्रितविग्रहा ॥ ३९ ॥ સુખ મેળવવાની આશાથી પુરુષ સ્ત્રીનું સેવન કરે છે. પરંતુ તે સેવન કરનારા પુરુષના શરીરની કાંતિને નાશ કરે છે, બળને હરે છે, અત્યંત ભ્રાંતિ ઉતપન્ન કરે છે, અને ભગ પછી પરિણામે નીરસ થઈ પડે છે. માટે વિવેકી પુરુષોએ વિષાથી દૂર રહેવું અને માયાવી શરીરને ધારણ કરનારી નારીને સેવવી નહિ. ૩૯ : હરિનવૃત્તઃ कमलवदना पीनोत्तुङ्गं घटाकृति बिभ्रती स्तनयुगमियं तन्वी श्यामा विशालगंचला। विशददशना मध्ये क्षामा वृथेति जनाः श्रम . विदधति मुधा रागादुञ्चैरनीटशवर्णने ॥४०॥

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328