________________
વિજ્ઞાનશતક
૨૭
ને પગલે અનેક સંકટાવાળા જગત્પી આ ભયંકર અરણ્યમાં સદાય ભટકયા કરે છે. તેથી લેાકમાં માન્ય ગણાતા એવા તારા પોતાના હિતની તને કિંચિત્ પણુ ખખર નથી. પરંતુ તું તારા હિતને ધ્યાનમાં લઇને સર્વે આપત્તિનેા નાશ કરનારા એવા શ્રીહરિના યાન વિષે પરાયણ થા! ૪૮ : शार्दूलविक्रीडितवृत्त : (લેાભીને ઉપદેશ.) सद्वंशो गुणवानहं सुचरितः श्लाघां करोत्यात्मनो नीचानां विदधाति च प्रतिदिनं सेवां जनानां द्विजः । यो वित्तस्य जिघृक्षया स च कुतो नो लज्जते सजनालोभांधस्य नरस्य तो खलु सतां दृष्टं हि लज्जाभयम् ॥ ४९ ॥ હું ઉત્તમ વંશમાં જન્મ્યા છું, ગુણુવાન છું; મારા આચરણે ઉત્તમ છે,' આવી રીતે લેાભી પુરુષ નિત્ય પેાતાના વખાણ કર્યાં કરે છે; અને પેાતે દ્વિજ જાતિના હાવા છતાં પણ, ધનસંપાદન કરવાની ઇચ્છાથી, પ્રતિદ્ધિન નીચ માણસાની સેવા કર્યો કરે છે. જે પુરુષ લાભથી આંધળે! થયેલે હાય છે, તે પુરુષ સત્પુરુષાથી પણ લાતે! કે ભય પામતા નથી. ૪૯,
शार्दूलविक्रीडितवृत्त :
नान्न जीर्यति किंचिदौषधवलं नालं स्वकार्योदये शक्तिश्चंक्रमणे न हन्त जरया जीर्णीकृतायां तनौ । अस्माकं त्वधुना न लोचनबलं पुत्रेति चिन्ताकुलो ग्लाय त्यर्थपरायणोऽतिकृपणी मिथ्याभिमानी गृही ॥ ५० ॥
અત્યંત કૃપણ એવે ગૃહસ્થાશ્રમી પુરુષ રાત દિવસ મિથ્યા અભિમાન કરવામાં તથા ધનસંપાદન કરવામાં તત્પર રહે છે, અને તેની જ ચિંતાથી વ્યાકુલ રહે છે; અને ધન.