________________
૩
વિજ્ઞાનશતક : રાતવિઝીટિવૃત્ત
कश्चित्वन्दति कालकर्कशकराकृष्टं विनष्टं हठादुत्कृष्टं तनयं विलोक्य पुरतः पुत्रेति हा! हा! क्वचित् । कश्चिन्नर्तकनर्तकीपरिवृतो नृत्यत्यहो कुत्रचिञ्चित्रं संसृतिपद्धतिः प्रथयति प्रीतिच कष्टं च नः॥ ६८ ॥
કેઈક ટેકાણે કાળે ભયંકર હાથવડે બળાત્કારથી પિતાના ઉત્તમ પુત્રને હરી લીધેલો હોવાથી કોઈ પુરુષ પુત્રની સામે
હાય, દીકરા !” “હાય, દીકરા !” એમ બૂમ પાડીને રડે છે; ત્યારે કેક ઠેકાણે કોઈ પુરુષ નર્તકે અને નર્તકીઓથી વિંટાઈને આનંદમાં નૃત્ય કરે છે. આ રીતે સંસારની વિચિત્ર પદ્ધતિ અમને પ્રીતિ પણ ઉપજાવે છે અને ખિન્ન પણ કરે છે. ૬૮ : વન્તતિવૃત્ત : - | (સ્ત્રીતિરસ્કાર)
सा रोगिणी यदि भवेदथवा विवर्णा बाला प्रिया शशिमुखी रसिकस्य पुंसः। शल्यायते हृदि तथामरणं कृशांगी
यत्तस्य सा विगतनिद्रसरोरुहाक्षी ॥ ६९ ॥ કઈ રસિક પુરુષને ચંદ્રમુખ અને ઉઘડેલાં કમળના જેવાં નેત્રવાળી સુંદર પ્રિય સ્ત્રી હોય છે. તથાપિ તે સ્ત્રી જ્યારે માંદી પડે છે અથવા તો તેનું મુખ કરમાઈ જાય છે, ત્યારે તેના પતિના મનમાં ખેદ થાય છે. આ રીતે તેના પતિને પણ મરણ પર્યત (આવી રોગીષ્ઠ) સ્ત્રી શલ્યસમાન થઈ પડે છે. ૯ : વન્તતિસ્ત્રાવૃત્ત ઃ
(રાજ્યમાં સુખ નથી.) निष्कंटकेऽपि न सुखं वसुधाधिपत्ये · कस्यापि राजतिलकस्य यदेष देवः। विश्वेश्वरी भुजगराजविभूतिभूषो । हित्वा तपस्यति चिरं सकला विभूतीः ।। ७०॥